શોધખોળ કરો

ટ્ર્મ્પ પ્રેસિડેન્ટ બને ત્યારે આ હોટ ભારતીય હીરોઈન કરશે લટકા-ઝટકા, બીજા શું છે કાર્યક્રમ

1/9
ટ્રમ્પના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વર્ષનો ટાર્ગેટ ટ્રેડને એક વર્ષમાં 100 બિલિયનથી વધારીને 300 બિલિયન કરવાનો છે. ભારતના મિત્રોની વચ્ચે સારા સંરક્ષણ સહયોગની જરૂર છે જે થઈ પણ રહ્યું છે, પરંતુ આતંકવાદ વિરૂદ્ધ સંયુક્ત લડાઈમાં નાટકીય રીતે વૃદ્ધિ જોવા મળશે.

2/9
મનસ્વીએ જણાવ્યું કે, ટ્રમ્પના શપથ સમારોહમાં બોલીવુડના અનેક મોટા ચેહરા જોવા મળશે.

3/9
મનસ્વીએ સોમવારે કહ્યું કે, મને લાગે છે કે, ટ્રમ ઇન્ડિયા માટે અમેરિકાના સૌથી સારા પ્રમુખ સાબિત થશે કારણ કે ઇન્ડિયાને તેનો સપોર્ટ જોવા મળ્યો છે, તેઓ આ અંગે ખુલીને બોલ્યા છે.

4/9
અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ્ર ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહ બોલીવુડના રંગમાં રંગાયેલું જોવા મળશે. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ પદના શપથ લેશે. સમારોહમાં બોલીવુડના અનેક ચેહરા જોવા મળશે. અજય દેવગનની સાથે ફિલ્મ એક્શન-જેક્શનમાં કામ કરનાર મનસ્વી મમગઈ પણ સમારોહમાં પરફોર્મ કરશે.

5/9
મનસ્વી 2010માં મિસ ઇન્ડિયા બની હતી. તેણે 2014માં આવેલ ફિલ્મ એક્શન-જેક્શનથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. 2008માં તેણે મિસ ટિરૂઝમ ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

6/9
મનસ્વી મૂળ ઉત્તરાખંડની રહેવાસી છે. જોકે તેનો જન્મ દિલ્હીમાં થયો હતો.

7/9
મનસ્વી ભારતીય મોડલિંગ જગતનો એક મોટો ચહેરો છે અને અનેક મોટી બ્રાન્ડ્સનો કેમ્પેનો હિસ્સો રહી છે.

8/9
ટ્રમ્મપની ટ્રાન્જિશન ટીમમા સભ્ય શલભ કુમારે કહ્યું કે, ટ્રમ્પની પોલિસી સ્પષ્ટ છે, તે ભારતના પડોશીઓનાં બેવડા વલણને સહન નહીં કરે.

9/9
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 45માં પ્રમુખ તરીકે શપથ લેશે. મનસ્વી રિપબ્લિક હિન્દુ કોલિશનની ઇન્ડિયા એમ્બેસ્ડર છે અને ટ્રમ્પ પણ રિપબ્લિકન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget