શોધખોળ કરો

'ખૂબ સેક્સી' હોવાના કારણે આ એક્ટ્રેસ પર કંબોડિયન સરકારે લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ

1/17
ડેનીએ જણાવ્યું હતું કે, જ્યારે મંત્રાલયે મને પ્રથમવાર બોલાવી ત્યારે મને ‘દીકરીની જેમ શિક્ષિત’ કરવામાં આવી હતી. પરંતુ ડેનીએ કહ્યું કે, તેને ઇચ્છે તેવા કપડા પહેરવાનો અધિકાર છે. મંત્રાલયની આચારસંહિતાનો ઉદ્દેશ્ય દેશનું સંરક્ષણ, કલા, સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાનો પ્રચાર કરવાનો છે.

2/17
આચારસંહિતાના ભંગ બદલ ડેની પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે તે 12 મહિના સુધી કોઇ પણ ફિલ્મ કરી શકશે નહીં. ડેનીના મતે આ નિર્ણય નૈતિક અને કાયદાના આધારે ખોટી છે. કંબોડિયાના ઝેન્ડર એન્ડ ડેવલપમેન્ટ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોજ સોફિપે કહ્યું કે, મને લાગે છે કે ડેની સાથે એવું કરવું જોઇએ નહી કારણ કે આ તેનો અધિકાર છે અને એવો કોઇ કાયદો અને નીતિ નથી જેમાં લોકોના પહેરવેશ પર પ્રતિબંધિત લગાવી શકાય.

3/17
વધુમાં ડેનીએ કહ્યું કે, હું મારા અધિકારો જાણું છું કે મારે કેવા અને કેટલા કપડા પહેરવા જોઇએ. પરંતુ આપણું કલ્ચર, કંબોડિયાના લોકો તેનો સ્વીકાર કરી શકતા નથી.

4/17
5/17
6/17
7/17
8/17
નવી દિલ્હીઃ ફિલ્મોમાં કામ કરવા માટે સુંદર હોવું ખૂબ જરૂરી માનવામાં આવે છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે કંબોડિયાની એક એક્ટ્રેસ પર ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કારણ કે તે ખૂબ સેક્સી છે. કંબોડિયાની 24 વર્ષીય એક્ટ્રેસ ડેની ક્વોન અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. કંબોડિયાના કલ્ચર અને ફાઇન આર્ટ્સ મિનિસ્ટ્રીએ ડેની પર મંત્રાલયની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

9/17
10/17
11/17
મહિલા અધિકારોના કામ કરનારા એક જૂથના થીડા કુસે મંત્રાલયના નિર્ણયને ખોટો અને ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ ફક્ત મહિલાઓ સાથે થાય છે અને આ ભેદભાવ રાખનારો નિર્ણય છે.

12/17
13/17
14/17
15/17
16/17
17/17
ડેનીએ ફેસબુક પર લગભગ ત્રણ લાખ ફોલોઅર્સ છે. તેમણે કહ્યું કે, ફિલ્મોમાં તેમના દ્ધારા નિભાવવામાં આવેલા ઇરોટિક રોલ્સ (કામુક ભૂમિકાઓ) અન્ય એક્ટ્રેસ કરતા અલગ નથી. એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કંબોડિયામાં અનેક સેક્સી આર્ટિસ્ટ છે. અનેક લોકો મારા કરતા કિસિંગ અને ઇરોટિક સીન કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ

IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

Embed widget