શોધખોળ કરો

ફ્રાન્સમાં સૌથી 'યુવા' રાષ્ટ્રપતિ બન્યા ઇમેન્યુઅલ મેક્રોન

1/4
ફ્રાન્સની ચૂંટણીના પરિણામની સમગ્ર યુરોપ અને વિશ્વમાં જોવા મળશે. ખાસ કરીને બ્રસેલ્સ અને બર્લિનમાં જોવા મળશે. કારણ કે મેક્રોનના હરીફ ઉમેદવાર લી પેન યુરોપીયન યુનિયન વિરોધી અને વૈશ્વિકરણ વિરોધી વિચારધારા ધરાવતા હતા, જે ચૂંટાયા હોત તો યુરોપિયન યુનિયન તૂટી પડવાની સંભાવના વધી ગઈ હોત. પરંતુ હવે તે શક્યતા રહી નથી.

2/4
ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર એવા મેક્રોને ચૂંટણીમાં પોતાને મધ્યમ માર્ગીય તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. મતલબ કે ડાબેરી કે જમણેરી કોઈ તરફ તેમણે ઝુકાવ દર્શાવ્યો ન હતો. મેક્રોન ત્રણ વર્ષ પહેલાં જનતા માટે અજાણ્યા હતા, પરંતુ હવે તેઓ યુરોપના સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. જોકે બીજી તરફ લી પેનના મતની ટકાવારી ઐતિહાસિક સ્તર પર રહી હતી.

3/4
મેક્રોન ફ્રાન્સના સૌથી યુવાન રાષ્ટ્રપ્રમુખ બનશે. ચૂંટાયા તે સાથે જ મેક્રોને વચન આપ્યું હતું કે ચૂંટણી દરમિયાન જે પ્રચાર કરીને અર્થતંત્રને નુકસાન કરાયું છે તેની ભરપાઈ હવે થશે. આ સાથે જ ફ્રાન્સ હવે યુરોપિયન યુનિયનમાં જ રહેશે.

4/4
પેરિસઃ ફ્રાન્સમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી થઈ ગઈ છે. 39 વર્ષીય ઈમેન્યુઅલ મેક્રોનને ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઇમેન્યુઅલે નેશનલ ફ્રન્ટના 48 વર્ષીય મેરિન લી પેનને પરાજય આપ્યો છે. મેક્રોનને ૬૫.૫થી ૬૬.૧ ટકા મત મળ્યા હોવાનો અંદાજ છે. જ્યારે લી પેનને ૩૩.૯ ટકાથી ૩૪.૫ ટકા વચ્ચે મત મળ્યા હોવાનું મનાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget