શોધખોળ કરો

NSGમાં ભારતની એન્ટ્રી પર ચીનની ફરી અવળચંડાઈ, કર્યો વિરોધ

1/3
ચીનના નાયબ વિદેશ મંત્રી લી હુઇલાઇએ જણાવ્યું હતું કે ‘એનએસજી અંગે હવે નવા સંજોગો હેઠળ નવો મુદો બની ગયો છે અને હવે તે અગાઉ કરતાં વધુ જટિલ બની ગયો છે.’ જોકે નવા સંજોગો અને જટિલતા શું છે તે અંગે જણાવવાનો તેમણે ઇનકાર કર્યો છે. આ મહિને આ મામલે જૂથની બેઠક યોજાનારી છે.

2/3
ઉલ્લેખનીય છે કે મોટાભાગના દેશોનું સમર્થન હોવા છતાં ચીન છેલ્લાં ઘણાં વખતથી ૪૮ દેશોના જૂથમાં ભારતનું સભ્યપદ અટકાવી રહ્યું છે. હાલ એનએસજીના સભ્ય દેશો પરમાણુ બિઝનેસ પર અંકુશ ધરાવે છે. નવા સભ્યોને જૂથમાં સામેલ કરવા માટે તમામ દેશોની સંમતિ હોવી જરૂરી હોવાથી ચીનની આડોડાઇને કારણે ભારતની પીછેહઠ થઇ રહી છે.

3/3
બેઇજિંગ: ચીને ફરી એક વખત ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતની એન્ટ્રીનો વિરોધ કર્યો છે. ચીને સોમવારે કહ્યું કે, એનએસજીમાં સભ્યપદ માટે ભારતની દાવેદારી હવે પહેલા કરતાં પણ વધારે મુશ્કેલ થઈ ગઈ છે. ચીને કહ્યું કે, એનપીટી પર સહી ન કરનાર તમામ દેશો માટે એક જેવા નિયમ લાગુ થવા જોઈએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત

શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!

હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ

Embed widget