શોધખોળ કરો

ચાઈનાનું સ્પેસ સ્ટેશન થયું બેકાબું, 24 માર્ચ બાદ પૃથ્વી સાથે ટકરાશે

1/2
 નવી દિલ્લી: ચાઈનાનું સ્પેસ સ્ટેશન Tiangong-1 બેકાબું થયું છે. તે થોડાક અઠવાડિયા બાદ પૃથ્વી સાથે ટકરાશે તેવા અહેવાલ સામે આવ્યા છે. 8.5 ટન કિલો વજનવાળું સ્પેસ લેબ પૃથ્વીના કોઈ પણ ખૂણામાં પટકાઈ શકે છે. આ સ્પેસ સ્ટેશન ખતરનાક પરમાણુથી સજ્જ છે. જે ઘાતક સાબિત થઈ શકે છે. મોનિટરિંગ એજન્સીઓ અનુસાર આ સ્પેસ 24 માર્ચથી 19 અપ્રિલ વચ્ચે પૃથ્વી પર પટકાશે. જેની લંબાઈ 10.4 મીટર અને પહોળાઈ 3.35 મીટર છે.

2/2
 એરોસ્પેસ કોર્પોરેશન પ્રમાણે Tiangong-1 પૃથ્વી પર એપ્રિલના પ્રથમ અઠવાડિયા રી એન્ટર કરશે. યુરોપિયન સ્પેશ એજન્સી અનુસાર 24 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. આ સ્પેસને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને 2016માં ચાઈનાએ માન્યું હતું કે Tiangong-1 અનકંટ્રોલ્ડ થઈ ગયું છે. જેની નોર્મલ રીતે પૃથ્વી પર પ્રવેશ નહીં થાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget