શોધખોળ કરો

ઇઝરાયલઃ મોદીના મિત્ર નેતન્યાહૂ મુશ્કેલીમાં, ભ્રષ્ટાચારના આરોપમાં ચાલી શકે છે કેસ

1/5
નેતન્યાહૂ ભારત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદમાં મોદી સાથે પતંગ ચગાવ્યો હતો ત્યારની ફાઇલ તસવીર.

2/5
નેતન્યાહૂ પર કેસ ચલાવવો કે નહીં તે હવે અટોર્ની જનરલ નક્કી કરશે. કેસની ભલામણ બાદ નેતન્યાહૂએ પોલીસ પર પલટવાર કરતાં કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં આશરે 15 મામલામાં મારા પર કેસ ચાલ્યા છે. તેમાં કંઇ થયું નથી અને આમાં પણ કંઈ નહીં થાય. નેતન્યાહૂએ સ્પષ્ટતા કરી કે તેઓ રાજીનામું નહીં આપે અને જવાબદારીથી તેમનું કામ કરતાં રહેશે.

3/5
બેન્જામિન નેતન્યાહૂ પર હોલીવુડ નિર્માતા ઓરનોન મિલકેન પાસેથી લાંચ લેવાનો અને ઇઝરાયલના અગ્રણી અખબારને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. ઇઝરાયલી પોલીસે આ બંને મામલામાં તેમના પર ભ્રષ્ટાચારના આરોપસર કેસ દાખલ કરવાની ભલામણ કરી છે.

4/5
ઇઝરાયલના કાયદા મંત્રી આયલેત શોકડે કહ્યું કે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પર ગુનાઓ બદલ કેસ ચલાવવાની ભલામણ કરવામાં આવી છે તેમાં રાજીનામું આપવાની જરૂર નથી.

5/5
જેરુસલેમઃ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. તેમની સામે કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે. ઇઝરાયલની પોલીસે કહ્યું કે, બેન્જામિન નેતન્યાહૂ પર લાંચ અને છેતરપિંડીનો કેસ ચલાવવામાં આવે. તેમની સામે આ અંગેના પૂરતા પુરાવા મળ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Embed widget