શોધખોળ કરો

સીરિયા એરસ્ટ્રાઇક બાદ રશિયાએ ફૂંક્યૂં 'સાઇબર વૉર', 'નૂડોલ'થી US પર કર્યો એટેક

1/6
ઉલ્લેખનીય છે કે, સીરિયામાં કેમિકલ એરસ્ટ્રાઇક્સ અને બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા સામે શનિવારે યુએસએ તેના સાથી દેશો સાથે મળીને મિસાઇલ અટેક કરી દીધો હતો જેને લઇને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધ્યું છે.

2/6
યુએસ મિલિટરી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, રશિયાએ આ ઇન્ટરસેપ્ટર પ્રોજેક્ટને દુનિયાથી છૂપાવીને રાખ્યો હતો. રશિયાનો મૂળ ઉદ્દેશ્ય કાઇનેટિક એનર્જી ધરાવતી આ ડિફેન્સ સિસ્ટમ દ્વારા પૃથ્વીના વાતાવરણથી બહાર બ્લાસ્ટ કરવાનો છે.

3/6
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કોઇ આધુનિક રોકેટ અને PL19થી જાણીતા શસ્ત્રનું ટેસ્ટિંગ કર્યુ હોય તેવો આ છઠ્ઠો બનાવ છે. સ્ટેટ મીડિયા અનુસાર, 'રશિયન લોંગ-રેન્જ મિસાઇલ' ડિફેન્સ માટે છે અને તેને અંતરિક્ષ માટે તૈયાર કરવામાં આવી નથી. યુએસના સીરિયામાં કરવામાં આવેલા મિસાઇલ અટેક બાદ નૂડોલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

4/6
મિલિટરી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સમાં કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. જે પૃથ્વીના વાતાવરણની બહાર અને કોઇપણ વિશાળ પદાર્થ કે સેટેલાઇટને ભેદીને બ્લાસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ તાજેતરમાં જ આ લેટેસ્ટ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યુ હતું. નૂડોલ યુએસ કોમ્યુનિકેશન્સ અને ઇન્ટેલિજન્સ સેટેલાઇસ્ટ્સને ક્ષણવારમાં બ્લાસ્ટ કરવા સક્ષમ છે.

5/6
 રશિયાની રાજધાની મોસ્કોમાં ગત માર્ચ 26ના રોજ 'નૂડોલ' રોકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી અંદાજિત 500 માઇલના અંતરે પ્લેસેસ્ક કોસ્મોડ્રોમથી લૉન્ચ કરવામાં આવેલી આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ કોઇપણ દેશની કોમ્યુનિકેશન અને મિસાઇલ ટેક્નોલોજીને ધરાશાયી કરવા માટે સક્ષમ છે.

6/6
મોસ્કોઃ સીરિયામાં કેમિકલ એટેક અને બાદમાં યુએસ અને તેના સાથી દેશો દ્વારા મિસાઇલ એરસ્ટ્રાઇલની ઘટના બાદ હવે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના વધી છે. સીરિયામાં બનેલી આ ઘટનાઓ બાદ રશિયા અને યુએસ બન્ને દેશો સામ સામે આવી ગયા છે, જેને લઇને હવે રશિયાએ સાઇબર વૉરનું બ્યૂગલ ફૂંકી દીધું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત

5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું

અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ

CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ

Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?

Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય

જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા

Embed widget