શોધખોળ કરો

પાકિસ્તાનમાં દાઉદે રાખ્યા છે 21 નામ, કરાચીમાં તેના નામ પર છે ત્રણ એડ્રેસ, જાણો કોણે કર્યો આ ખુલાસો

1/4
નવી દિલ્હીઃ ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે અને ત્યાં તેણે 21 નામ રાખ્યા છે. તેના નામ પર કરાચીમાં ત્રણ એડ્રેસ નોંધાયેલ છે. બ્રિટેનના નાણાં મંત્રાલયના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બ્રિટનની સરકારના આ અહેવાલમાં નાણાંકીય પ્રતિબંધ લગાવવામાં આવ્યા હોય તેવા લોકોની યાદીમાં ભારતીય નાગરિકના નામ પર માત્ર દાઉદ સામેલ છે. તેનું જન્મ સ્થળ મહાર્ષ્ટ્રના રત્નાગિરી દર્શાવવામાં આવ્યું છે. યાદીમાં તેને ભારતીય તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

2/4
દાઉદના 21 નામ આ છે- અબ્દુલ શેખ ઇસ્માલ, અબ્દુલ અજીજ અબ્દુલ હમીદ, અબ્દુલ રહમાન શેખ મુહમ્મદ ઇસ્માઈલ, અનીસ ઇબ્રાહિમ શેખ મુહમ્મદ, બડા ભાઈ, દાઉદ ભાઈ, ઇકબાલ ભાઈ, દિલીપ અજીજ, દાઉદ ઇબ્રાહિમ, ફારુખી શેખ, હસન કાસકર દાઉદ, હસન દાઉદ, ઇબ્રાહીમ અનીસ, ઇબ્રાહીમ દાઉદ હસન શેખ, કાસકર દાઉદ હસન શેખ ઇબ્રાહીમ, કાસકર હાઉદ ઇબ્રાહીમ મેનન, કાસકર દાઉદ હસન ઇબ્રાહીમ, મેનન દાઉદ ઇબ્રાહીમ, સબરી દાઉદ, સાહબ હાજી અને બડા સેઠ.

3/4
અહેવાલ અનુસાર દાઉદની પાસે મૂળ તો ભારતીય પાસપોર્ટ હતો જેને બાદમાં ભારત સરકારે રદ્દ કર્યો છે. ત્યાર બાદ તેણે અનેક નકલી ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટ બનાવ્યા છે.

4/4
અહેવાલ અનુસાર કરાચીમાં તેના ત્રણ સરનામાં આ રીતે છે. 1. હાઉસ નંબ 37, 30મી સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી, કરાચી. 2. નૂરબાદ, કરાચી (પહાડી વિસ્તારમાં આલીશાન બંગલો) 3. વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદની નજીક, ક્લિફ્ટન, કરાચી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

Embed widget