શોધખોળ કરો

વિજય માલ્યા સામે લંડનની કોર્ટમાં આજે થશે સુનાવણી, મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે!

1/4
 પહેલી વાર- લંડન એડમિનિસ્ટેશને માલ્યાની રેડ કોર્નર નોટિસનાઆધાર પર પહેલી વાર 18 એપ્રિલે ધરપકડ કરી હતી પરંતુ ત્યારે તેને 3 કલાકમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા. બીજી વાર- ફરી 3 ઓક્ટોબરે મની લોન્ડરિંગના બીજા કેસમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે પણ અડઘો કલાકમાં જામીન મળી ગયા હતા.

2/4
નવી દિલ્હીઃ 9000 કરોડ રૂપિયાનું દેવું ન ચૂકવવાના કેસમાં ભાગેડું જાહેર થયેલ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યર્પણ મુદ્દે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થશે. આ પહેલા માલ્યાના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ભારતીય જેલમાં વિજ્ય માલ્યાના જીવને જોખમ હોઈ શકે છે. તેની સાથે જ વકીલે ભારતીય જેલમાં માનવાધિકાર ઉલ્લંઘનના અનેક કેસ પણ રજૂ કર્યા હતા. જ્યારે આજે ભારત તરફથી દલીલ કરવામાં આવશે કે ભારતમાં કેદીઓની સ્થિતિ અનેક દેશની તુલનામાં ઘણી સારી છે.

3/4
 મળેલી જાણકારી અનુસાર બ્રિટેનથી ભારત લાવવા પર વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) દ્વારા ભારત બ્રિટેનની કોર્ટમાં આ મામલે જાણકારી આપશે. પ્રી- ટ્રાયલ દરમિયાન તેમના વકીલે કહ્યું હતું કે, ભારતમાં વિજય માલ્યાને જીવનું જોખમ છે. ત્યારપછી માલ્યાની સુરક્ષા વધારવાની તૈયારી કરવામાં આવી હતી.

4/4
 વેસ્ટમિંટર કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, 4, 5, 6, 7, 11, 12, 13 અને 14 ડિસેમ્બરે આ કેસની સુનાવણી કરવામાં આવશે. ડિફેન્સ ટાઈમ ટેબલ પ્રમાણે 24 ડિસેમ્બરે નિર્ણય સંભળાવામાં આવશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પહેલાં કોર્ટે લેખિતામાં દલીલ જમા કરવવા કહ્યું હતું પરંતુ બંને પક્ષ વ્યસ્ત હોવાથી જજે સલાહ આપી છે કે, ઓરલ ક્લોઝિંગ સબમિશનને પુરૂ કરવાની જગ્યાએ જાન્યુઆરીમાં અડધા દિવસની સુનાવણી રાખવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન, 11 વાગ્યા સુધીમાં અંદાજે 14 ટકા વોટિંગ

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
માત્ર 799 રુપિયામાં બુક કરો 260KM રેન્જવાળી દમદાર ઈલેક્ટ્રિક બાઈક! દેશી કંપનીની આ બાઈકે Ola-Ather ની ચિંતા વધારી

Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!

Embed widget