શોધખોળ કરો
અમેરિકામાં ફ્લૉરેન્સ વાવાઝોડાનો કેર, 48 કલાકમાં 300 ઇંચ વરસાદથી 32 લોકોના મોત, જાણો વિગતે
1/8

2/8

ભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં 25 ફૂટ (300 ઇંચ) સુધી પાણી ભરાયા હતા.
Published at : 18 Sep 2018 03:27 PM (IST)
View More





















