શોધખોળ કરો

મેલેનિયાએ પ્રેગનન્ટ હતી ત્યારે આ હોટ મોડલ સાથે ટ્રમ્પને હતા સેક્સ સંબધ, પછી કઈ રીતે તૂટ્યા સંબંધ? જાણો વિગત

1/10
અમેરિકન પત્રિકા ધ ન્યૂયોર્કર અનુસાર કેરેન મેકડોગલે પોતાની સ્ટૉરી જણાવતા કહ્યું કે, તેમને નવ મહિના સુધી ચાલેલા આ સંબંધને પુરો કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે 2016માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર જાહેર થયા ત્યારે મેકડોગલે પત્રિકાને પોતાની
અમેરિકન પત્રિકા ધ ન્યૂયોર્કર અનુસાર કેરેન મેકડોગલે પોતાની સ્ટૉરી જણાવતા કહ્યું કે, તેમને નવ મહિના સુધી ચાલેલા આ સંબંધને પુરો કરી દીધો હતો. રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે 2016માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર જાહેર થયા ત્યારે મેકડોગલે પત્રિકાને પોતાની "સ્ટૉરી" વેચી દીધી હતી.
2/10
3/10
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006 માં ટ્રમ્પની પોતાની ત્રીજી હાલની પત્ની મેલાનિયા સાથે લગ્ન થયા હતી, સ્ટૉમીના વકીલે આના પર વિસ્તૃત માહિતી આપ્યા વિના માત્ર નિવેદનની સ્પષ્ટતા કરી છે.

4/10
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાન્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે, તેમના પર પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા પછી પણ અન્ય મહિલા સાથે સંબંધ-અફેર રાખવાના આરોપમાં ઘેરાયા છે. પૂર્વ પ્લેયબૉય મૉડલ કેરેન મેકડોગલે દાવો કર્યો છે કે 2006માં તેના અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે યૌન સંબંધ-અફેર હતો.

5/10
6/10
7/10
અગાઉ પણ એકવાર લાંબા સમયથી સ્ટૉમી અને ટ્રમ્પની વચ્ચે વર્ષ 2006 માં કથિત યૌન સંબંધ હોવાના સમાચાર સામે આવ્યા હતી. કેટલાક દિવસો પહેલા આ વાત સામે આવી અને ખુદ ડેનિયલ્સે દાવો કર્યો કે જ્યારે મેલેનિયાએ પોતાના પુ્ત્રને જન્મ આપ્યો હતો તેના થોડાક દિવસો પહેલા જ ટ્રમ્પ અને તેની વચ્ચે શારીરિક સંબંધ હતો, પણ તે પોતાના નિવેદનથી પુરેપુરી ફરી ગઇ છે.

8/10
ધ ન્યૂયોર્કરે પાંચ ઓગસ્ટ 2016 એ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહ્યું હતું કે, મેકડોગલે તેમની કંપનીને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી. મેકડોગલે માન્યુ હતું કે, તે સમયે ટ્રમ્પ મેરિડ હતા. જોકે તેમને આ વાત સંતાડવા માટે સોદાબાદી કરી લીધી હતી.

9/10
કેરેન મેકડોગલના નિવેદન અનુસાર બન્નેના સંબંધ લગભગ નવ મહિના સુધી રહ્યાં હતા, કેરેન અનુસાર તેના થોડોક સમય પછી જ મેલેનિયા અને ટ્રમ્પના પુત્રનો જન્મ થયો હતો.

10/10
તેના અનુસાર, ટ્રમ્પની સાથે તેને કોઇ સંબંદ ન હતો. આ નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે જ્યારે ટ્રમ્પ 'સ્ટેટ ઓફ ધ યૂનિયન એડ્રેસ' બાદ સ્ટૉમી ડેનિયલ્સ જેની અસલી નામ સ્ટેફની ક્લિફર્ડ છે તે એબીસીના ટીવી શૉ 'જીમ્મી કિમ્મે લાઇવ'માં જોવા મળશે. આવામાં હવે સ્ટૉમી તરફથી આ નિવેદન પરથી ફરી જવાથી મામલો એકદમ બદલાઇ ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

Lindsey Graham Death: 'અચાનક મોત માટે તૈયાર રહો', લિન્ડસે ગ્રેહામના મોત બાદ ઈરાનની ખતરનાક ચેતવણી

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget