શોધખોળ કરો
અમેરિકામાં પટેલ યુવકની ગોળી મારીને હત્યાઃ પત્નિ, ટ્વિન દીકરા બન્યા અનાથ
1/5

રાજ પટેલની વય 35 વર્ષ હતી. રાજ પટેલના પરિવારમાં પત્નિ અને ટ્વિન દીકરા છે. રાજ પટેલ વિશે વધારે માહિતી મળી નથી. ગુજરાતમાં તેમના પરિવારનાં લોકો રહે છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે. આ માહિતી મળ્યા પછી તેમના પરિવારજનોને જાણ કરાશે અને અંતિમક્રિયા કરાશે.
2/5

આસપાસ દૂકાન ધરાવતા વેપારીઓના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા જ આ દુકાનમાં લૂંટની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારની મોટાભાગની દુકાનો બંધ હતી અને કોઇપણ જાનહાનિની ઘટના બની નથી. પોલીસે હુમલાખોરની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.
Published at : 14 Nov 2016 11:05 AM (IST)
Tags :
Shot DeadView More




















