શોધખોળ કરો

19 વર્ષની ઉંમરે ગુજરાતી મૂળનો અક્ષય UKનો સૌથી યુવા કરોડપતિ બન્યો

1/6
 અક્ષય કહે છે કે ‘સીધી વાત છે, લોકો મમ્મીઓ પર વિશ્વાસ કરે છે. મારી સાથે કામ કરતી દરેક મહિલા પ્રામાણિક રહેશે અને તે સાચું જ કહેશે. આ મહત્ત્વનું છે. જે લોકો પોતાનું મકાન વેચે છે તે તેમનું સૌથી મોટું નાણાકીય ટ્રાન્ઝેક્શન હોય છે. આથી તેમાં વિશ્વાસ જરૂરી છે.

2/6
 રૂપારેલિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ અને મેથેમેટિક્સનો અભ્યાસ કરવાની ઓફર મળી છે, પણ તેણે તેના બિઝનેસમાં જ આગળ ધપવાનું નક્કી કર્યું છે. તેણે કંપનીની સ્થાપના કરી ત્યારથી પ્રોફિટમાંથી દર મહિને ૫૦૦ પાઉન્ડ પોતાના પગાર પેટે લેવાનું નક્કી કર્યું હતું, જે હવે વધારીને ૧૦૦૦ પાઉન્ડ કરી દીધા છે. તે બચત કરીને પોતાની કાર ખરીદવાની તૈયારી કરી રહ્યો છે.

3/6
શરૂઆતમાં તેણે તેની પોર્ટલને આધારે પૂછપરછ માટે જે ફોન આવતા હતા તેના જવાબ આપવા માટે કોલ સેન્ટરને કામગીરી સોંપી હતી. કારણ કે તે સ્કૂલમાં ભણવા જતો હતો. સાંજે ક્લાસ પૂરા થાય પછી તે આ પૂછપરછ જોઈ લેતો હતો. તેના બિઝનેસ મોડેલની વિશેષતા એ છે કે તે સ્વનિર્ભર થવા માગતી મહિલાઓને કામ આપે છે. આ મહિલાઓ ક્લાયન્ટ્સને પ્રોપર્ટી બતાવવાનું કામ કરે છે. તે માને છે કે તેનું આ બિઝનેસ મોડેલ પરંપરાગત રિયલ એસ્ટેટ એજન્ટો પાસેથી બિઝનેસ આંચકી લેશે.

4/6
અક્ષયનો દાવો છે કે તેણે આ સાઈટ મારફતે ૧૦ કરોડ પાઉન્ડની પ્રોપર્ટીનું વેચાણ અત્યાર સુધીમાં કરી નાખ્યું છે. તેણે કહ્યું કે ‘મેં વેબસાઈટ લોન્ચ કરી અને થોડો સમય થયો ત્યારબાદ સસેક્સમાં રહેતા એક વ્યક્તિએ મને તેમનું મકાન અને એક અલગ જમીન વેચવા માટે વાત કરી. મારી બહેનના બોયફ્રેન્ડની કારમાં ૪૦ પાઉન્ડ આપીને હું સસેક્સ ગયો અને મકાનના ફોટોગ્રાફ્સ લીધા. નોર્થ લંડનમાં રહેતા અક્ષયે એ વ્યક્તિની જમીન ત્રણ સપ્તાહમાં વેચી આપી. બસ, ત્યારબાદ એક પછી એક ઓનલાઈન ડીલ થવા લાગ્યા. તેણે ૭૦૦૦ પાઉન્ડ(અંદાજે ૬૦,૦૦૦ રૂપિયા)થી તેની કંપની શરૂ કરી હતી. તેમાં પણ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આજે આ લબરમૂછિયાએ ૧૨ લોકોને નોકરીએ રાખ્યા છે.

5/6
માત્ર ૧૯ વર્ષના અક્ષય રૂપારેલિયાએ ભણતા ભણતાં જ પ્રોપર્ટી ડીલ કરવા માંડ્યા હતા. તેનો ઓનલાઈન બિઝનેસ પ્રોપર્ટી વેચવાની કામગીરી કરે છે અને તેના બદલામાં તે ચાર્જ વસૂલે છે. રિયલ એસ્ટેટના એજન્ટો કરતાં તે ખૂબ જ ઓછો ચાર્જ લે છે. અક્ષયની પોર્ટલ doorsteps.co.ukalt148 આ સપ્તાહે બ્રિટનની ૧૮મા ક્રમની સૌથી મોટી એસ્ટેટ એજન્સી તરીકે જાહેર થઈ છે.

6/6
લંડનઃ ભારતીય મૂળના અક્ષય રૂપારેલિયાનું નામ બ્રિટેનના સૌથી યુવા કરોડપતિઓની યાદીમાં સામેલ થયું છે. અક્ષયની ઉંમર માત્ર 19 વર્ષ છે, આટલી નાની ઉંમરે તે સફલ બિઝનેસમેન બની ગયો છે. તેની ઓનલાઈન કંપની Doorstep.co.uk 16 મહિનાની અંદર જ બ્રિટેનની 18 સૌથી મોટી બ્રિટેનની ઓનલાઈન કંપનીઓમાં સામલે થઈ ગઈ છે. અક્ષયની કંપનીનું મૂલ્ય એક વર્ષમાં એક કરોડ 20 લાખ પાઉન્ડ આંકવામાં આવતા તે યુવા કરોડપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

Embed widget