અધિકારીઓએ કહ્યું કે હુમલાખોરનુ મોત થઇ ગયુ છે પણ તેને ઓળખ છતી થઇ શકી નથી.
2/5
વળી, હૉસ્પીટલમાં હાજર રહેલા દર્દીઓએ હુમલાખોરને જોઇને પોતાના હાથ ઉપર કરી લીધા હતા, મૃત્યુ પામનાર ચોથો વ્યક્તિ પણ હૉસ્પીટલનો જ કર્મચારી હતો. આ દરમિયાન એક પોલીસકર્મી પણ મૃત્યુ પામ્યો હતો.
3/5
4/5
આ ઘટના પર પોલીસનું કહેવુ છે કે બંદૂકધારીએ જે ડૉક્ટરને ગોળી મારી તે તેને ઓળખતો હતો. હૉસ્પીટલમાં હાજર લોકોનું કહેવું છે કે જ્યારે તેને ફાયરિંગનો અવાજ સાંભળ્યો તો તે ખુબ ડરી ગયો હતો.
5/5
શિકાગોઃ અમેરિકાના શિકાગો શહેરમાં એક હૉસ્પીટલમાં સોમવારે એક બંદૂકધારીએ તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધુ. આ હુમલામાં બંદૂકધારી સહિત ચાર લોકોના મોત થઇ ગયા હતા. મૃતકોમાં એક ડૉક્ટર, હૉસ્પીટલનો કર્મચારી અને પોલીસકર્મી સામેલ હતા. જોકે આ હુમલામાં હૉસ્પીટલનો એક સ્ટાફ પણ ઘાયલ થઇ ગયો હતો. આ ઘટના સાઉથ શિકાગો શહેરના મર્સી હૉસ્પીટલની છે.