શોધખોળ કરો

'Gmail'ના નામે તમે પણ બની શકો છો હેકર્સનો શિકાર, જાણો કેવી રીતે થાય છે હેકિંગ

1/6
સિક્યોરિટી એક્સપર્ટ્સને એક એવા ફિશિંગ સ્કેમની જાણકારી લાગી છે જેની મદદથી હેકર્સે અનેક Gmail યૂઝર્સના યૂઝરનેમ અને પાસવર્ડ જાણી લીધા છે. જે રીતે હેકર ઉપયોગ કરી રહ્યા છે તે એટલી ઇફેક્ટિવ છે કે અનુભવી ટેક્નિકલ યૂઝર્સ પણ ભૂલ કરી રહ્યા છે.

2/6
આ સાઈન ઇન પેજ પર બધુ જ સામાન્ય લાગે છે. ગૂગલનો લોગો, યૂઝરનેમ અને પાસવર્ડના ફીલ્ડ્સ, ટેગ લાઈન અને અન્ય ઇન્ડિકેશન પણ એવા જ જોવા મળે છે જેવા અસલી ગૂગલના લોગઇન પેજ પર હોય છે. બ્રાઉઝરના એડ્રેસ બાર પર જે એડ્રેસ આવે છે બસ તે જ શંકાસ્પદ હોય છે. પરંતુ તમામ યૂઝર્સ કંઈપણ લોગઇન કરતાં પહેલા એડ્રેસ બાર પર એ નથી જોતા કે શું URL ત્યાં આવે છે. કોઈ એક નજરે જોવે તો તેને વચ્ચે
આ સાઈન ઇન પેજ પર બધુ જ સામાન્ય લાગે છે. ગૂગલનો લોગો, યૂઝરનેમ અને પાસવર્ડના ફીલ્ડ્સ, ટેગ લાઈન અને અન્ય ઇન્ડિકેશન પણ એવા જ જોવા મળે છે જેવા અસલી ગૂગલના લોગઇન પેજ પર હોય છે. બ્રાઉઝરના એડ્રેસ બાર પર જે એડ્રેસ આવે છે બસ તે જ શંકાસ્પદ હોય છે. પરંતુ તમામ યૂઝર્સ કંઈપણ લોગઇન કરતાં પહેલા એડ્રેસ બાર પર એ નથી જોતા કે શું URL ત્યાં આવે છે. કોઈ એક નજરે જોવે તો તેને વચ્ચે "https://accounts.google.com," પણ લખેલ જોવા મળે છે, જે એકદમ ગૂગલના અસલી યૂઆરએલ જેવું હોય છે. પરંતુ તેની ઠીક પહેલા "data:text/html" લખેલ હોય છે, જેને લોકો મોટેભાગે અવગણતા હોય છે.
3/6
આ ઈમેલ પર ક્લિક કરવા પર આમ તો ઈમેજ પ્રિવ્યૂ ખુલવું જોઈએ,પરંતુ ગૂગલનું લોગઇન પેજ ખૂલી જાય છે. હેકર્સે આ ઇમેજને ફેક ગૂગલ લોગઇન પેજ સાથે લિંક કરેલ હોય છે. એવામાં યૂઝરને લાગે છે કે તેનું એકાઉન્ટ સાઇન આઉટ થઈ ગયું. અહીંથી જ અસલી રતમ શરૂ થાય છે.

4/6
હેકર્સ ટ્રસ્ટેડ કોન્ટેક્સ તરીકે ટ્રાગ્ટે યૂઝરને ઈમેલ મોકલે છે. આ ઈમેલની સાથે એક અટેચમેન્ટ હોય છે, જે સામાન્ય રીતે પીડીએફ ફાઇલ તરીકે બતાવે છે. દેખાવે આ ઈમેલ એક સામાન્ય ઈમેલ જેવો જ હોય છે. પરંતુ તેની સાથે અટેચમેન્ટ એક એમ્બેડ ઈમેજ હોય છે, જેને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે પીડીએફ ફાઈલ જેવી દેખાય છે.

5/6
 બ્લોગ વેબસાઈટ WordPress માટે સિક્યોરિટી ટૂલ બનાવતી ટીમ WordFenceના રિસર્ચર્સે એક બ્લોગ પોસ્ટ દ્વારા ચેતવણી આપી છે કે, આ ફિશિંગ સ્કેમ દ્વારા અનેક યૂઝર્સના જીમેલ પાસવર્ડ મેળવીને તેના ડેટાની ચોરી કરવામાં આવી રહી છે. બ્લોગમાં લખવામાં આવ્યું છે કે, આ સ્કેમને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે અનુભવી ટેક્નિકલ યૂઝર્સ પણ તેમાં ફસાઈ રહ્યા છે.

6/6
ફિશિંગ એ રીત છે, જેમાં હેકર્સ કોઇપણ અસલી વેબસાઈટ જેવી જ નકલ તૈયાર કરે છે. યૂઝર્સ અસલી અને નકલીને ઓળખી નથી શકતા અને પોતાનો યૂઝરનેમ અને પાસવર્ડ નકલી વેબપેજ પર એન્ટર કરે છે. આમ કરવાથી યૂઝરનેમ અને પાસવર્ડની જાણકારી હેકર્સને મળી જાય છે અને અસલી એકાઉન્ટને હેક કરી લે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?

Plane Crash: કોંગોમાં સૈન્ય વિમાન ક્રેશ, બે લેફ્ટનન્ટ જનરલ સહિત 14 લોકોનાં કરૂણ મોત

કોણ છે પેટલ ગેહલોત જેમણે UNGAમાં શહબાઝ શરીફને ધોળા દિવસે તારા દેખાડી દીધા, ખોલી પાકિસ્તાનની પોલ

સિંધુ જળ સંધિ, કાશ્મીર, ઓપરેશન સિંદૂર, UNGAના મંચથી શાહબાઝ શરીફે ભારતને લઈને શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
UNSCમાં કાયમી સભ્ય માટે રશિયાએ ભારતનું કર્યું સમર્થન, જાણો જર્મની-જાપાને શું કહ્યું?
દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, દિલ્હી સહિત જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન

136 વર્ષમાં પ્રથમવાર આજે રવિવારે બેંકો રહેશે ચાલુ,કાલથી રાજ્યના 50 હજાર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર

રોહિત-વિરાટ મળીને તોડશે 6 મોટા રેકોર્ડ, પહેલા વનડેમાં તૂટશે સચિનનો 'વર્લ્ડ રેકોર્ડ'

ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં

હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ

Embed widget