શોધખોળ કરો
ઇન્સ્ટાગ્રામ પર કમાણી મામલે રોનાલ્ડો-મેસ્સીને પણ પછાડી રહી છે આ મોડલ, જાણો ટોપ ટેનમાં કોનો થાય છે સમાવેશ?
1/11

આ યાદીમાં 10મા ક્રમ પર અમેરિકન મોડલ કેન્ડલ જેનર છે જે એક પોસ્ટના બદલામાં 500,000 ડોલરની કમાણી કરે છે.
2/11

બાર્સિલોના અને આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેસ મેસ્સી એક પોસ્ટના બદલામાં પાંચ લાખ ડોલર કમાય છે. મેસ્સી આ લિસ્ટમાં નવમા ક્રમ પર છે.
Published at : 26 Jul 2018 11:10 AM (IST)
View More





















