શોધખોળ કરો
Advertisement
Howdy Modi: હ્યુસ્ટનમાં બોલ્યા PM મોદી - ભારતે કલમ 370ને વિદાય આપી દીધી
LIVE
Background
હ્યુસ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ હ્યુસ્ટન પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અનેક ભારતીય અને અમેરિકન અધિકારીઓએ મુલાકાત કરી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરશે.
00:20 AM (IST) • 23 Sep 2019
PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રંપને સહપરિવાર ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
00:18 AM (IST) • 23 Sep 2019
PM મોદીએ શાયરી બોલતા કહ્યું, - વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ
00:16 AM (IST) • 23 Sep 2019
ડોનાલ્ડ ટ્રંપ આર્ટ ઓફ ડીલમાં માહિર છે અને હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું
00:13 AM (IST) • 23 Sep 2019
PM મોદીએ કહ્યું- અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ વધારવા પર ભાર આપી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચો કરવાના છીએ.
00:15 AM (IST) • 23 Sep 2019
Load More
Tags :
Houston Time Now Howdy Modi Howdy Modi Event India Time Howdy Modi Event Time Howdy Modi Event Time IST Howdy Modi Houston Time Howdy Modi Program Time Howdy Modi Time Howdy Modi Time India Sparsh Shah What Does Howdy Meansગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement