શોધખોળ કરો
ઈમરાન સાથેના સંબંધથી ગર્ભવતી થયેલી યુવતીનું એબોર્શન આ બિઝનેસમેને કરાવેલું
1/6

નવી દિલ્હીઃ ક્રિકેટરથી રાજનેતા બનેલ ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાનનું પુસ્તક રિલીઝ થાય તે પહેલા જ રાનીતિમાં તહેલકો મચી ગયો છે. પસ્તકમાં અનેક સનસનીખેઝ ખુલાસા કરવામાં આવ્યા છે જેને લઈને ક્રિકેટર વસીમ અકરમ સહિત 4 લોકોએ લીગલ નોટિસ ફટકારી છે. એટલું જ નહીં ઇમરાનની પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે પણ કહ્યું છે કે જો આ પુસ્તક રિલીઝ થાય તો તે રેહમ પર કેસ કરશે.
2/6

પેજ નંબર 464 પર રેહમ ખાને પૂર્વ પતિ ઇમરાન ખાન વિશે લખ્યું છે કે, લંડનમાં રહેતા બિઝનેસમેન બુખારી સાથે ઇમરાનના ગેરકાયદેસર સંબંધ હતા અને બુખારીને રેહમ ખાને ઇમરાન ખાનના હરમમના મુખિયા ગણાવ્યા છે. રેહમે તો ત્યાં સુધી કહ્યું કે, ઇમરાન ખાન દ્વારા ગર્ભવતી કરવામાં આવેલ એક મહિલાનું એબોર્શન પણ કરાવ્યું હતું.
Published at : 08 Jun 2018 11:22 AM (IST)
View More





















