શોધખોળ કરો

US: હિટ એન્ડ રન કેસમાં ભારતીય એંજિનિયરનું મોત, તેની પત્નીને પહોંચી ગંભીર ઈજા

1/4
આ દરમિયાન શર્માના પરિવારજનો અને મિત્રોએ તેના મૃતદેહને ભારત પરત લઈ આવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉપરાંત ગંભીર હાલતમાં રહેલી તેની પત્નીને સપોર્ટ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શર્મા કોલંબસમાં ડીઝલ એન્જિન મેન્યુફેક્ચર કંપની કમીન્સમાં કામ કરતો હતો. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની શર્મા ફેમિલીના સતત સંપર્કમાં છે અને તેની બોડીને ઈન્ડિયા પરત લાવવા જરૂરી સપોર્ટ કરી રહ્યું છે.(તસવીર- ફેસબુક)

2/4
પોલીસે આ ઘટનામાં 36 વર્ષીય માઈકલ ડેમાયોની ધરપકડ કરી છે. તે તેની રેડ કલરની ક્રિસલર મિનીવાન લઈને જતો હતો. ત્યારે તેણે કોલંબસમાં ફોર સેશન્સ રિટાયરમેન્ટ સેન્ટર પાસે આ કપલને પાછળથી ટક્કર મારી હોવાનું સ્થાનિક અખબારોમાં જણાવાયું છે. ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મિનીવાન ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. પોલીસે કારની નંબર પ્લેટના આધારે આરોપીની ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ કન્ટ્રી જેલમાં છે અને તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. (તસવીર- ટ્વિટર)

3/4
વોશિંગ્ટન: અમેરિકાના સ્ટેટ ઓફ ઈન્ડિયાનામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક એક ભારતીય એંજિનિયરનું મોત થયું છે. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે. રવિવારે સાંજે બનેલી ઘટનામાં અશુંલ શર્મા (30)નું ઘટના સ્થળે જ મોત થયું હતું અને તેની પત્ની સમીરા ભારદ્વાજ (28) ઘાયલ થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને રાહદારીઓ ઈન્ડિયાનાના કોલંબસ સિટીના રહેતા હતા. (તસવીર- ફેસબુક)

4/4
આ દુર્ઘટનામાં અંશુલનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે સમીરા ઈન્ડિયા પોલિસ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. (તસવીર- ફેસબુક)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?

US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget