શોધખોળ કરો

પાકિસ્તાનમાં નહીં રજૂ થાય પેડમેન, જાણો ફેડરલ સેન્સર બોર્ડે શું આપ્યું કારણ

1/5
અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેની જોડી આ ફિલ્મમાં છે, જેમાં મહિલાઓના પીરિયડ્સ સંલગ્ન અનેક વાત જણાવવામાં આવી છે. આ અંગે જે ખોટી વાતો પ્રચલિત છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરાયાં છે. ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ છે.

2/5
ઈશાકની વિરૂદ્ધ પાકિસ્તાનના જાણીત ફિલ્મ મેકર સૈયદ નૂરનું વલણ નરમ છે. તેઓએ કહ્યું કે, કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આ અંગે લોકલ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાત કરવી જરૂરી છે. માત્ર પેડમેન જ કેમ? મને લાગે છે કે પદ્માવતને પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવી જરૂરી હતી. આ ફિલ્મમાં પણ મુસ્લિમોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

3/5
ઈશાકે વધુમાં કહ્યું કે, આ ટેબૂ સબ્જેક્ટ પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. અમારૂ કલ્ચર, સોસાયટી અને ત્યાં સુધી કે અમારા ધર્મમાં પણ આ પ્રકારની વાતો માટે જગ્યા નથી.

4/5
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પાકિસ્તાન સેન્સર બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, પાકિસ્તાનમાં આ પ્રકારની ફિલ્મો રજૂ કરવાની મંજૂરી ન આપી શકાય. આ ફિલ્મ અમારી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને એવું કઈ રીતે કહી શકીએ કે તમે આ ફિલ્મ ઈમ્પોર્ટ કરી લો.

5/5
કરાંચીઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ત્યાંના ફેડરલ સેન્સર બોર્ડ એટલે કે FCBએ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો ફેંસલો કર્યો છે. બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને આ પ્રકારની મૂવીને ઈમ્પોર્ટ કરવાની મંજૂરી ન આપી શકીએ. આ ફિલ્મ અમારા ટ્રેડિશન અને કલ્ચરની વિરૂદ્ધ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Embed widget