શોધખોળ કરો

USમાં પ્લેનમાં ભારતીય યુવકે બાજુમાં બેઠેલી યુવતીના શર્ટ-પેન્ટનાં બટન ખોલી પેન્ટમાં નાંખ્યો હાથ ને........

1/7
એક રિપોર્ટ પ્રમાણે, રામમૂર્તિ અમેરિકામાં એક ટેકનોલોજી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરના પદ પર અઢી વર્ષથી તૈનાત છે.

2/7
આરોપીના મતે તેની પત્નીએ જણાવ્યું કે, પીડિતા રામમૂર્તિના ખોળામાં માથુ રાખીને સૂઇ રહી હતી. બાદમાં એફબીઆઇ એજન્ટ સામે આરોપીએ તમામ આરોપો કબૂલી લીધા હતા. તેણે કહ્યું કે, તેણે યુવતીની બ્રા ખોલી તેના બ્રેસ્ટ્સને સ્પર્શ કર્યો હતો.

3/7
આરોપીએ કબૂલાત કરી હતી તે તેણે તેની બાજુમાં બેઠેલી યુવકી સાથે છેડતી કરી હતી. અગાઉ તેણે પોતાના બચાવમાં પોલીસને જણાવ્યું હતું કે, તેણે ફ્લાઇટમાં ઉંઘની દવા લીધી હતી જેને કારણે તે ઉંઘમાં હતો. તેણે કાંઇ કર્યું નથી. તેને ખ્યાલ નથી કે ઉંઘમાં તેનો હાથ ક્યાં ચાલ્યો ગયો હતો.

4/7
એક રિપોર્ટ પ્રમાણે, રામમૂર્તિના વર્તનથી ડરી ગયેલી 22 વર્ષીય યુવતીએ આ ઘટનાની ફરિયાદ ફ્લાઇટ એટેન્ડેટને કરી હતી. યુવતીએ કહ્યું કે, જ્યારે તેની આંખ ખુલ્લી તો તેણે સ્પર્શ કરવાનું બંધ કરી દીધું હતું. યુવતીની ફરિયાદ બાદ ફ્લાઇટ લેન્ડ થતાં રામમૂર્તિને એરપોર્ટ ઓથોરિટીએ પોતાની કસ્ટડીમાં લઇ લીધો હતો અને બાદમાં પોલીસને સોંપી દીધો હતો.

5/7
ન્યૂયોર્કઃ ભારતીય મૂળના એક યુવક પર અમેરિકાના લાસ વેગાસથી ડેટ્રોઇટ જઇ રહેલી એક ફ્લાઇટમાં 22 વર્ષીય યુવતીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. 34 વર્ષીય પ્રભુ રામમૂર્તિ પર આરોપ છે કે તેણે યુવતી સૂઇ રહી હતી તે દરમિયાન તેના પેન્ટમાં હાથ નાખીને તેના પ્રાઇવેટ પાર્ટ્સને સ્પર્શ કર્યો હતો. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, પ્રભુ રામમૂર્તિ પર યૌન શોષણના ગંભીર આરોપ લાગ્યા છે. જેને એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને જામીન ન આપતા પોલીસને સોંપી દીધો હતો.

6/7
પીડિતાએ જણાવ્યું કે, ઉડાણ દરમિયાન તે સૂઇ ગઇ હતી. જ્યારે તેણી જાગી તો તેણે જોયું કે તેના શર્ટ અને પેન્ટનું બટન ખુલ્લું હતું અને રામમૂર્તિનો હાથ તેના અંડરવિયરમાં હતો અને તે પ્રાઇવેટ પાર્ટ્સને સ્પર્શ કરી રહ્યો હતો.

7/7
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રામમૂર્તિ પોતાની પત્ની સાથે લાસ વેગાસથી ડેટ્રોઇટ જઇ રહ્યો હતો. રામમૂર્તિની એક તરફ વિન્ડો સીટ પર પીડિતા બેઠી હતી જ્યારે બીજી તરફ તેની પત્ની બેઠી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget