શોધખોળ કરો

PAKમાં ફસાયેલી ભારતીય મહિલા ભારત પાછી ફરી, ગનપોઇન્ટ પર કરાવાયા હતા લગ્ન

1/6
પાકિસ્તાની હાઇકમિશને જણાવ્યું કે, ઉઝમા તેના સંબંધીઓને મળવાના બહાને પાકિસ્તાન આવી હતી. ઉઝમાએ જણાવ્યું કે, તે તેના સંબંધીઓ મળવા પાકિસ્તાન આવી હતી પરંતુ તાહિરે તેની સાથે ગન પોઇન્ટ પર લગ્ન કરી લીધા હતા અને સેક્સ સંબંધો બાંધ્યા હતા. નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝે કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયા પુરી થયા બાદ ઉઝમાને ભારત મોકલી દેવામાં આવશે.

2/6
 દિલ્હીમાં રહેતી 20 વર્ષીય ઉઝમા અને તાહિરની મુલાકાત મલેશિયામાં થઇ હતી. તાહિર ત્યાં ટેક્સી ડ્રાઇવર હતો. 1 મેના રોજ તાહિર અને ઉઝમા પાકિસ્તાન પહોંચ્યા હતા. 3 મેના રોજ બંન્નેએ લગ્ન કર્યા હતા. ભારતીય વિઝા માટે ઉઝમા ઇન્ડિયન હાઇ કમિશન પહોંચી હતી. ત્ચાં ઉઝમાને રોકી લેવામાં આવી અને ત્યાં તેના ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા.

3/6
તાહિરે કહ્યું કે, હું ઉઝમા સાથે એકલામાં મળીને તમામ ગેરસમજો દૂર કરવા માંગું છું પરંતુ ભારતીય હાઇકમિશને તેની મંજૂરી આપી નહોતી. તાહિર અલીએ આરોપ લગાવ્યો હતો કે ઉઝમાનો ભાઇ વસીમ અને ઇન્ડિયન હાઇકમિશન ઉઝમા અને તેની વચ્ચે ગેરસમજો ઉભી કરી રહ્યા છે. ઉઝમા તેના પ્રથમ લગ્ન અને ચાર બાળકો અંગે જાણતી હતી અને નિકાહ કાયદાકીય રીતે થયા છે અને સાક્ષીઓ પણ હાજર છે.

4/6
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક લગ્નનો શિકાર બનેલી ભારતની મહિલા ઉઝ્મા ભારત પાછી ફરી ગઇ છે. ઉઝમાને બે ભારતીય અધિકારીઓએ વાઘા બોર્ડર પર રિસીવ કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઉઝમાના ભારત પાછા આવવા પર તેનું સ્વાગત કર્યું હતું અને લખ્યું હતું કે, તારા ઉપર અત્યાર સુધીમાં જે વિત્યુ તે બદલ માફી. ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઉઝમાને ભારત પાછા ફરવાની મંજૂરી આપી હતી. હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે ઉઝ્માને વાઘા બોર્ડર સુધી સિક્યોરિટી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઉઝ્માએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ તાહિર અલીએ તેને પાકિસ્તાન લાવીને ગન પોઇન્ટ પર લગ્ન કર્યા હતા. બાદમાં ઉઝ્માએ ઇન્ડિયન હાઇ કમિશનની શરણે ગઇ હતી.

5/6
 ઉઝમાએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેના ટ્રાવેલ ડોક્યુમેન્ટ ચોરી લીધા છે. ઉઝમાએ 12 મેના રોજ કોર્ટમાં અરજી કરી હતી અને મેડિકલ રિપોર્ટ પણ રજૂ કર્યા હતા. જેમાં કહ્યુ હતું કે તેમની દીકરીને થેલેસીમિયા છે અને તેને ભારત જવાની જરૂર છે.

6/6
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઇસ્લામાબાદ હાઇકોર્ટના જસ્ટિસ મોહસિન અખ્તર કિયાનીએ કહ્યું કે. ઉઝમા ક્યાંય પણ જવા માટે આઝાદ છે. તેને વાઘા બોર્ડર સુધી સુરક્ષા આપવામાં આવે. સુનાવણી દરમિયાન કોર્ટે ઉઝમાને પૂછ્યું હતું કે, તે પોતાના પતિ સાથે વાત કરવા માંગે છે જેના પર ઉઝમાએ ઇનકાર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget