શોધખોળ કરો
USમાં ટ્રમ્પની પુત્રીને મળ્યા સુષ્મા સ્વરાજ, ઈવાન્કાએ ગણાવ્યા પ્રભાવશાળી નેતા
1/5

નવી દિલ્લી: ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે યૂએન જનરલ એસેમ્બલીના સેશન સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી અને સલાહકાર ઇવાંકા ટ્રંપ સાથે મુલાકાત કરી. ઇવાંકાએ ટ્રંપ અને સુષમા સ્વરાજે બંને દેશોની મહિલાઓ માટે એન્ટરપ્રેન્યોરશિપ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પર ચર્ચા કરી. સાથે ટ્રંપની પુત્રીએ ઇવાંકા ટ્રંપે સુષમા સ્વરાજને ‘પ્રભાવશાળી’ વિદેશમંત્રી પણ ગણાવ્યા.
2/5

ઇવાંકાએ સુષમાને પ્રભાવશાળી વિદેશમંત્રી ગણાવ્યા છે. તેમણે ટ્વિટર પર કહું કે, હું લાંબા સમયથી ભારતની કુશળ તથા પ્રભાવશાળી વિદેશમંત્રી સુષમા સ્વરાજનું સમ્માન કરી છું. તેમને આજે મળવું એ મારા માટે સમ્માનની વાત છે.
Published at : 19 Sep 2017 01:26 PM (IST)
View More























