શોધખોળ કરો

US પછી આ દેશે પાંચ મુસ્લિમ દેશો પર મૂક્યો પ્રતિબંધ, પાકિસ્તાન પણ યાદીમાં સામેલ

1/6
ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ પણ કુવૈતે સિરિયામાંથી આવતા નાગરિકો પર તો પ્રતિબંધ મૂકી જ દીધો હતો. હવે તેણે તેમાં પાકિસ્તાન સહિત બીજા ચાર દેશોનો ઉમેરો કર્યો છે. અગાઉ કુવૈતે સીરિયામાં ૨૦૧૧માં સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે ત્યાંથી આવતા તમામ નાગરિકોના વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા.

2/6
સાત મુસ્લિમ દેશોના રહેવાસીઓને અમેરિકાએ તેના દેશમાં પ્રવેશવા પર થોડીક રાહત આપી છે. હવે આ દેશોના લોકો પાસે ગ્રીન કાર્ડ હશે તેઓ અમેરિકા આવી શકશે. હાલમાં અમેરિકાએ આ દેશોના રહેવાસીઓ પર ત્રણ મહિના સુધી પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સીન સ્પાઇસરે કહ્યું હતું કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સને તેમની મરજી મુજબ અમેરિકામાં જવાની અને છોડવાની પરવાનગી આપવામાં આ‌વી છે.

3/6
દરમિયાન ડ્રમ્પે બુધવારે ફરી સ્પષ્ટ કર્યું હતું કે તેમનો નિર્ણય યોગ્ય છે કે નહીં તેની ચર્ચા કરો કે ન કરો અને તેને પ્રતિબંધનું નામ આપો કે ન આપો, પણ હકીકત એ છે કે ખરાબ લોકોને અમેરિકાની બહાર રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પે વિશ્વભરના શરણાર્થીઓ પર ૧૨૦ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે અને જ્યાંથી આતંકવાદીઓ ઘુસી શકે છે તેવા સાત દેશોના તમામ ઈમિગ્રન્ટ્સને ૯૦ દિવસ માટે અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં ઈરાક, સીરિયા, ઈરાન, સુદાન, લિબિયા, સોમાલિયા અને યમનનો સમાવેશ છે.

4/6
કુવૈતમાં વર્ષ ૨૦૧૫માં શિયા મસ્જિદમાં આતંકવાદીઓના એક જૂથે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૨૭ નાગરિકોનાં મોત થયા હતા. કુવૈત ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ(GCC)નું સભ્ય છે. જીસીસી અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે કુવૈત પીસાઈ રહ્યું છે. જીસીસીની સુરક્ષાની જવાબદારી ૧૯૯૦ના દાયકાથી અમેરિકા જોઈ રહ્યું છે.

5/6
સ્પુતનિક ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ કુવૈતની સરકારે કહ્યું છે કે પ્રતિબંધ મૂકાયો છે તે દેશોના નાગરિકોએ કુવૈતના વિઝા માટે અરજી ન કરવી. કારણ કે તેને ચિંતા છે કે આ દેશોમાંથી આવતા નાગરિકોની સાથે કટ્ટરવાદી આતંકવાદીઓ પણ ઘૂસી શકે છે.

6/6
કુવૈત સિટીઃ અમેરિકાની જેમ જ કુવૈતે પણ પાંચ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશના નાગરિકોને વીઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધી છો. ખાસ વાત એ છે કે, કુવૈતના પ્રતિબંધિત દેશોનીયાદીમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ પાંચ દેશોમાં સીરિયા, ઇરાક, પાકિસ્તાન, અફખાનિસ્તાન અને ઈરાન સામેલ છે. નોંધપાત્ર બાબત છે કે ૧૯૯૦ના દાયકામાં ઈરાક-કુવૈત યુદ્ધ વખતે અમેરિકાએ કુવૈતની તરફેણ કરી હતી અને ઈરાક પર આક્રમણ કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

Embed widget