શોધખોળ કરો

72 દેશોમાં સજાતિય સંબંધ અપરાધ, જાણો કયા દેશમાં છે મોતની સજા.

1/4
સમલૈગિકતાને દક્ષિણ અને પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયામા સૌથી વધારે કઠોર દ્રષ્ટિકોણ રાખે છે. સમાન લિંગ સંબંધોને હજુ પણ 71 દેશોમાં પ્રકૃતિ વિરુદ્ધ માનવામાં આવે છે. અને ત્યા કાદેસર જેલની સજા પણ આપવામાં આવે છે.

2/4
120થી વધુ દેશોમાં સમલૈગિકતાને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરી દીધા છે. પરંતુ રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે, લૈગિક અભિમુખતા અને લેંગિક ઓળખના મુદ્દા પર દુનિયાભરમાં આશ્ચર્યજનક પ્રગતિ પણ થઇ છે. જાપાનમાં વર્ષના અંત સુધીમાં સમાન લિંગ વચ્ચે લગ્નની કાયદાકીય મંજૂરી આપવી કે નહીં તે મતદાનથી નક્કી કરવામાં આવશે કે જો કે, માલ્ટા 24મો દેશ છે જ્યાં સમલેંગિક મેરેજને માન્યતા આપવામાં આવી છે.

3/4
ઈન્ટરનેશનલ લેસ્બિયન, ગે, બાઈસેક્શુઅલ, ટ્રાંસ એન્ડ ઈન્ટરસેક્સ એસોસિએશન (આઇએલજીએ)એ કહ્યું કે, જ્યાં સમલૈગિકતાની સજા મોત છે તેમાં ઈરાન, સૂડાન, સાઉદી અરેબિયા, યમન, સોમાલિયા, નાઇજીરિયા, ઈરાક, અને સીરિયાનો સમાવેશ થાય છે. તેના સિવાય એવા ઘણા દેશ છે જ્યાં સજાતિય વર્તણૂક પર જેલની સજા આપવામાં આવે છે.

4/4
ન્યૂયોર્કઃ દુનિયાના 72 દેશોમાં સજાતિય સંબંધ હજુ પણ અપરાધની શ્રેણીમાં માનવામાં આવે છે. તેમાંથી 45 એવા દેશ છે જ્યાં મહિલાઓ વચ્ચે યૌન સંબંધને ગેરકાયદેસર માનવામાં આવે છે. એક અહેવાલમાં આ માહિતી આપવમાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો

શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget