શોધખોળ કરો

ગુજરાત સ્થાપના દિવસ પર ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ગુજરાતીઓની ધૂમ

1/5
2/5
ઉજવણીમાં ન્‍યુયોર્ક, ન્‍યુજર્સી, પેન્‍સીલ્‍વેનિઆ, કનેકટીકટ સહિતના વિસ્‍તારોમાંથી આમંત્રિતો પધાર્યા હતાં. તેમજ હજારો સ્‍થાનિક નાગરિકો ઉપરાંત ટુરીસ્‍ટોએ સાંસ્‍કૃતિ પ્રોગ્રામ નિહાળ્યો હતો. બાદમાં અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

3/5
ન્યૂજર્સીઃ TV Asiaના ઉપક્રમે અમેરિકાના ન્‍યુયોર્કમાં ટાઈમ્‍સ સ્‍કવેર ખાતે સતત બીજા વર્ષે મહારાષ્‍ટ્ર તથા ગુજરાત રાજ્‍ય સ્‍થાપના દિવસ ઉજવાયો હતો. ૩૦ એપ્રિલના રોજ કરાયેલી ઉજવણીમાં ઢોલ તાશા લેઝીમ આર્ટીસોએ રંગબેરંગી તથા પરંપરાગત વસ્‍ત્રોમાં સજ્જ થઈ મ્‍યુઝિક તથા ડાન્‍સ સાથે દર્શકોને મંત્રમુગ્‍ધ કરી દીધો હતાં.

4/5
પ્રોગ્રામની શરૂઆત મ્‍યુઝીક સાથે ગણેશ વંદનાથી થઈ હતી. બાદમાં મહારાષ્‍ટ્રના ઢોલ તાશા મ્‍યુઝીક એન્‍ડ લેઝીમ ડાન્‍સનું નિદર્શન કરાવાયું હતું. અને ત્‍યારબાદ ગુજરાતના કલાકારોએ ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલાવી હતી.જયભારત ઠોલ તાશા પાઠક USA દ્વારા શ્રી એચ.આર. શાહનું બહુમાન કરાયું હતું. આ તકે પદ્મ શ્રી ડો. સુધીર પરીખ તથા પદ્મશ્રી શ્રી એચ.આર. શાહએ ભારત, અમેરિકા તથા સમગ્ર વિશ્વમાં વસતા તમામ મહારાષ્‍ટ્રીયન તથા ગુજરાતી પ્રજાજનોને મહારાષ્‍ટ્ર તથા ગુજરાત રાજ્‍ય સ્‍થાપના દિનની શુભેચ્‍છા પાઠવી હતી.

5/5
TV Asia તથા ઢોલ તાશા પાઠકના સંયુક્‍ત ઉપક્રમે ઉજવાયેલા મહારાષ્‍ટ્ર તથા ગુજરાત રાજ્‍ય સ્‍થાપનાદિનમાં ન્‍યુયોર્ક ટાઈમ્‍સ સ્‍કવેર ખાતે ભારતની ભવ્‍ય સંસ્‍કૃતિના દર્શન સાથે વિવિધતામાં એક્‍તા જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?

France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત

ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, 9 જેટલા વિધેયકો પર રહેશે નજર

Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ

Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ

ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત

Embed widget