શોધખોળ કરો

રોજ 10 હજાર કેલેરીનું ભોજન લે છે આ 'પાકિસ્તાની હલ્ક', વજન છે 436 કિલોગ્રામ

1/3
આ અગાઉ 2016માં અમેરિકાના હી બ્રાયન શો વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ હતો. બ્રાયન શો 190 કિલોગ્રામ વજનનો હતો. બાબાનું વજન વધારે છે છતાં તે સ્વસ્થ છે. બાબાના કહેવા પ્રમાણે તે WWEમાં ભાગ લેવા માટે વજન વધારવા માંગે છે.

2/3
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યુ હતું કે, 18 વર્ષની ઉંમર બાદ બાબાનું વજન ખૂબ વધવા લાગ્યુ હતું. બાબાના કહેવા પ્રમાણે, તે દરરોજ 10 હજાર કેલેરી જેટલું ભોજન લે છે. તે વર્લ્ડ વેઇટલિફ્ટિંગની તૈયારી માટે રોજ 4 ચિકન, 36 ઇંડા, 3 કિલોગ્રામ માંસ અને પાંચ લિટર દૂધ ભોજનમાં લે છે.

3/3
લાહોરઃપાકિસ્તાનના એક પહેલવાને દાવો કર્યો છે કે તે વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. ખૈબર પખ્તુનખ્વાંના મરદાન શહેરમાં રહેતો અરબાબ ખિજર હયાત ઉર્ફ ખાન બાબાનું વજન 436 કિલોગ્રામ છે. પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, ખાન બાબા પોતાને પાકિસ્તાની હલ્ક તરીકે ઓળખાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget