શોધખોળ કરો

મેક્સિકોની રાજધાનીમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, 248ના મોત

1/6
 સંસ્થાએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પડોશી પ્યૂબ્લા પ્રાંતમાં ચિયાઉતલા ડિ તાપિયાથી સાત કિલોમીટર પશ્ચિમમાં હતું.

2/6
 અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી જ્યારે મેક્સિકોના સીસ્મોલોજિકલ ઇંસ્ટીટ્યૂટ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.8 હતી.

3/6
1985 બાદ આ સૌથી મોટો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે.

4/6
ભૂકંપ મેક્સિકો શહેર નજીક 7.1 તીવ્રતાથી આવ્યો છે. લગભગ 44 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

5/6
મેક્સિકો: મેક્સિકોમાં બુધવારે આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી 248 લોકોનાં મોત થઈ ગયા છે. જો કે મરનારની સંખ્યા વધી શકે છે.

6/6
ધરાશાયી થયેલી બિલ્ડીંગ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અગાઉ પણ બે અઠવાડિયા પહેલા પણ ભીષણ ભૂકંપ આવ્યો હતો જેમાં 90 લોકોના મોત થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ

Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget