શોધખોળ કરો
PICS: આ છે પાક.ના PM શરીફની દિકરી મરિયમ નવાઝ, રાજકારણમાં છે સક્રિય
1/15

મરિયમ રાજકારણી કેપ્ટન સફદર સાથે કથિત રિલેશનશીપમાં હતી. અહેવાલો મુજબ તે બંનેના સંબંધો બહાર આવતા તેમણે લગ્ન કરી લીધા હતા.
2/15

નવી દિલ્લી: પાકિસ્તાને કશ્મીરના ઉરીમાં કરેલા હુમલાની ચર્ચા આખા દેશમાં છે, ત્યારે પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ યુનાઈટેડ નેશન્સમાં પોતાની સ્પિચને લીધે સમાચારોમાં છે. પણ આ બધાથી વધુ નવાઝ શરીફની દિકરી વિવાદોમાં છે. તેણે પોતાના એક ટ્વિટમાં બુરહાન વાનીને શહીદ કહેતા આ વિવાદ થયો છે.
Published at : 24 Sep 2016 09:28 AM (IST)
View More




















