શોધખોળ કરો

ટ્રમ્પ રાજમાં ઇફ્તાર પાર્ટી બંધ, વ્હાઈટ હાઉસમાં તૂટી 20 વર્ષ જૂની પરંપરા

1/3
આ ઇફ્તાર પાર્ટીમાં મુસ્લિમ સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યોની સાથે સાથે મુસ્લિમ દેશોના એમ્બેસ્ડર અને સેનેટર સામેલ થતા હતા. આ વખતે ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપવાની જગ્યાએ માત્ર શુભકામનાઓ આપીને દાયકા જૂની પરંપરા તોડી છે.

2/3
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રમજાનના અવસર પર એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વ્હાઈટ હાઉસમાં હવે ઇફ્તાર પાર્ટીનું આયોજન નહીં થાય. વિતેલા 20 વર્ષથી ચાલતી આ પરંપરાને ડોનાલ્ડ ટ્રમ્પે ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. એક બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલનાનિયા ટ્રમ્પે ઈદની શુભકામનાઓ આપી તો બીજી બાજુ રાષ્ટ્રપતિના આ નિર્ણયથી લોકો હેરાન છે.

3/3
 તમને જણાવીએ કે વર્ષ 1996થી આ પરંપરા ચાલતી આવી હતી અને દર વર્ષે વ્હાઇટ હાઉસમાં મુસલમાનો માટે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવતું હતું. સૌથી પહેલા તેની શરૂઆત કરનાર રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન હતા અને ત્યાર બાદ જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ તેને જાળવી રાખી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

Embed widget