શોધખોળ કરો
ઉત્તર કોરિયામાં આ અજીબોગરીબ કાયદાના કારણે લોકો નથી જીવી શકતા પોતાની મરજીથી
1/5

કિમ જોંગ ઉનના હેર સ્ટાઈલ વિશે પણ નવો કાયદો છે. પુરુષો માટે માત્ર દસ હેર સ્ટાઈલ છે અને મહિલા માટે 18 છે. અહીં પોર્ન જોવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ પોર્ન જોતા પકડાઈ જાય તો તેને કાયદેસર સજા કરવામાં આવે છે.
2/5

ઉત્તર કોરિયામાં લોકોને હરવા ફરવાની આઝાદી નથી. અહીં લોકો પોતાના ખાનગી વાહન પણ નથી ખરિદી શકતા, જ્યારે સેના સાથે જોડોયેલા અધિકારિઓ પર આ કાયદો લાગુ નથી. અહિં સરકારની સમીક્ષા કરવાની આઝાદી નથી, જો કોઈ આવુ કરે તો તેને સજા આપવામાં આવે છે.
Published at : 05 Sep 2017 06:40 PM (IST)
View More























