શોધખોળ કરો

ઉત્તર કોરિયાએ મહિનામાં બીજીવાર કર્યું મિસાઇલ પરિક્ષણ, જાપાન થયું સતર્ક

1/3
જાપાને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મિસાઈલ જાપાનના સમુદ્ર કિનારાથી 200 નોટિકલ માઈલ દૂર પડી હતી. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાની મિસાઈલ ઓછા અંતરની બેલેસ્ટિક સ્કડ મિસાઈલ હતી. મિસાઈલે છ મિનિટમાં 450 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વર્તમાન વર્ષમાં ઉત્તર કોરિયાની મિસાઈલ બીજીવાર આ રીતે જાપાનના સમુદ્રકાંઠા નજીક ખાબકી છે.

2/3
દક્ષિણ કોરિયાએ પણ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તાકીદની બેઠક બોલાવી છે. જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે આ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાનું આ મિસાઈલ પરીક્ષણ ચિંતામાં મુકી દે તેવું છે. સમુદ્રમાં જહાજો અને વિમાનોની દ્રષ્ટિએ જોઈએ તો તેનાથી સંયુક્ત રાષ્ટ્રના નિયમોનો સ્પષ્ટપણે ભંગ થાય છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૃથ્વી તરફ ખાબકી રહ્યું છે 'બ્રહ્માસ્ત્ર', નાસા તેને બચાવવા માટે 30,000 કરોડ ખર્ચ કરશે, જાણો તે શું છે

Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત

Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક

PM Modi Award: PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, બંન્ને દેશો વચ્ચે થયા 19 મહત્વના કરાર

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો

Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Embed widget