શોધખોળ કરો

નાઈજીરિયન એરફોર્સની ભૂલના કારણે 100થી વધુ લોકોના મોત, જુઓ દર્દનાક તસવીરો

1/4
2/4
ઈંટરનેશનલ રેડક્રોસ કમિટિએ જણાવ્યું કે આ હુમલામાં નાઈઝરિયાની રેડ ક્રોસ સોસાયટીના 6 વર્કર્સ, બે સોલ્જર્સના મોત થયા છે અને ડૉક્ટર સહિત બોર્ડર્સના કેટલાંક વર્કર્સ પણ ઘાયલ થયા છે. આ લોકોને અહીં લગભગ 25000 જરૂરિયાતમંદો માટે ખાવા-પીવાની વ્યવસ્થામાં લગાવવામાં આવ્યા હતા.

3/4
મિલિટ્રી કમાંડર મેજર જનરલ લકી ઈરાબોરે જણાવ્યું કે બોમ્બ કેમરૂનના બોર્ડર સાથે જોડાયેલા રાન ટાઉનમાં પાડવામાં આવ્યો હતો જેમાં ઘણા સિવિલિયન્સના મોત થયા છે. મિલિટ્રીએ પહેલી વખત પોતાની ભૂલ માની છે. ઈંટરનેશનલ એનજીઓ વિદઆઉટ બોર્ડર્સનું કહેવું છે કે તેમને 52 મૃતદેહો મળી આવ્યા છે અને 120થી વધુ લોકોનો ઈલાઝ ચાલી રહ્યો છે. રેસ્ક્યૂમાં લાગેલા બોર્નોના ઑફિસરોના મતે, મરનાર લોકોમાં 100થી વધુ રિફ્યૂજી અને બચાવકર્મીઓનો સમાવેશ થાય છે.

4/4
મેડુગુરી: નાઈઝીરિયન એરફોર્સના ફાઈટર જેટની ભૂલના કારણે બુધવારે 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે આ ફાઈટર જેટથી હુમલો આતંકી જૂથ બોકો હરામ ઉપર કરવાનો હતો, પરંતુ આ બોમ્બ ભૂલના કારણે એક રિફ્યૂજી કેંપ પર પડ્યો હતો જેના લીધે 100થી વધુ લોકોના મોત થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં

કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

Embed widget