શોધખોળ કરો

પાકે. કર્યું મિસાઇલ બાબર-3નું પરિક્ષણ, જાણો અગ્નિ-5 મિસાઈલના મુકાબલે કેટલી છે શક્તિશાળી

1/3
ગફૂરનો દાવો હતો કે આ 450 કિલોમીટરની રેન્જની મિસાઇલનું પરિક્ષણ હિંદ મહાસાગરનાં એક ગુપ્ત સ્થળ પર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાની તરફથી કહેવાયું છે કે બાબર-3 ઘણા પ્રકારનાંઉપકરણો લઇ જવા માટે સક્ષણ છે. જેને પાકિસ્તાનની પરમાણુ હૂમલાનો જવાબ આપવાની ક્ષમતામાં વધારો થશે.

2/3
ભારતીય સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તાની તરફથીપાકિસ્તાનનાં તે દાવા અંગે હજી સુધી કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છેકે, ભારતે 2008માં સબમરીનથી પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. 2013માં ક્રૂઝ મિસાઇલનો સફળ ટેસ્ટ પણ કર્યો હતો. ઉપરાંત ગત્ત દિવસોમાં પણ ભારતે પરમાણુ ક્ષમતાથી લેસ અગ્નિ-4 અને અગ્નિ-5નું સફળ પરિક્ષણ કર્યું હતું. જેની રેન્જમાં પાકિસ્તાન તો ઠીક અડધુ વિશ્વ આવી જાય છે.

3/3
ઇસ્લામાબાદ : પાકિસ્તાને સોમવારે દાવો કર્યો કે તેણે પહેલીવાર સબમરીનની ક્રુઝ મિસાઇલ બાબર-3નું સફળ પરિક્ષણ કર્યું છે. પાકિસ્તાનનાં ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)નાં ડાયરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરે આ જાણકારી ટ્વિટ કરીને આપી હતી. ISPRનાં ડીજી ગફૂરનાં અનુસાર પરમાણુ ક્ષમતાથી લેસ બાબર-3 મિસાઇલની રેન્જ 450 કિલોમીટર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

Embed widget