શોધખોળ કરો

પેન્ટ પહેર્યા વિના નીકળી પડ્યા યુવક-યુવતીઓ, જુઓ તસવીરો

1/22
2/22
3/22
4/22
5/22
ન્યૂયોર્કમાં પ્રથમવાર ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. જે હવે વિશ્વભરમાં પ્રસિદ્વ થઇ ગયો છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદેશ્ય લોકોને હસાવવા અને તેનામાં જિજ્ઞાસા પેદા કરવાનો છે.

6/22
7/22
8/22
આ વિચિત્ર દિવસની શરૂઆત 14 વર્ષ અગાઉ 2002 વર્ષમાં ઇવપ્રોવ નામના મશહૂર થિયેટર ગ્રુપે કરી હતી. તે સમયે ફક્ત સાત લોકોએ આ દિવસ ઉજવી શરૂઆત કરી હતી. આ સાત લોકો આખો દિવસ ટ્રેનમાં પેન્ટ પહેર્યા વિના ફરતા રહ્યા પરંતુ થોડીવારમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.

9/22
10/22
11/22
12/22
13/22
આ દિવસ દરમિયાન લોકો પેન્ટ પહેર્યા વિના મેટ્રોમાં પણ મુસાફરી કરે છે. આ દિવસનું આયોજન કરનારા ગ્રુપનું કહેવું છે કે આ દિવસની શરૂઆત પાછળનો હેતુ લોકોને હસાવવાનો હતો. આ દિવસે લોકો પેન્ટ પહેર્યા વિના જ રસ્તાઓ પર ફરવા નીકળી પડે છે.

14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22
 ન્યૂયોર્કઃ દર વર્ષની જેમ આ વર્ષે કાતિલ ઠંડી છતાં અમેરિકા સહિત યુરોપમાં આઠ જાન્યુઆરીના રોજ ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ મનાવવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક, લંડન, બોસ્ટન, બર્લિન, સહિત વિશ્વના 60 શહેરોમાં 16મા વાર્ષિક ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ ઉજવવામાં આવ્યો હતો. ‘નો પેન્ટ સબવે રાઇડ ડે’ હેઠળ અમેરિકાના ન્યૂયોર્ક, લોસ એન્જલસ, શિકાગો, લંડન અને પેરિસમાં યુવક-યુવતીઓ પેન્ટ પહેર્યા વિના બહાર નીકળ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget