શોધખોળ કરો

ક્લીવેજના કારણે યુવતીને ફ્લાઈટમાંથી ઉતારી દેવાઈ, જાણો શું છે સમગ્ર મામલો

1/3
બ્રેંડાએ તે આરોપનો ઇનકાર કર્યો હતો. પછી તેને કથિત રીતે ક્લીવેજ ઢાંકવા માટે કહેવામાં આવ્યુ હતુ. બ્રેંડાના કહેવા પ્રમાણે તે શરીર એક્સપોઝ કરી રહી હતી. બ્રેંડાએ સમયે એક પેસેન્જરને તેનો અને તેના ક્લીવેજનો ફોટો લેવા માટે કહ્યું હતુ. જેથી તે બતા‌વી શકે કે તે અસભ્ય નહોતુ.

2/3
જોકે આરોપની સામે એરલાઇન્સે કહ્યુ છે કે યુવતીને કપડાંના કારણે ઉતારી દેવાઇ નથી પરંતુ તે નશામાં હતી માટે બાજુના પેસેન્જરે તેની ફરિયાદ કરી હતી. બ્રેંડા નામની યુવતીએ ટીવી શો ઇનસાઇડ એડિશન પર શુક્રવારે જણાવ્યુ હતુ કે તે ન્યુ ઓરિલિન્સથી ફોર્ટ લાઉડડેલ જઇ રહી હતી. સમયે ફ્લાઇટ અટેન્ડટ્સે પહેલાં તેના પર નશામાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

3/3
ન્યુ ઓર્લીન્સ: એક 21 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો છે કે, પોતાના ક્લીવેજ શો કરવાને કારણે તેને પ્લેનમાંતી ઉતારી મુકવામાં આવી હતી. યુવતીએ સ્પ્રિટ એરલાઈન્સના કર્મચારીઓ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે ઘટનાથી પોતાને અપમાનિત અને દુખી બતાવતા ક્લીવેજનો ફોટો જાહેર કર્યો છે, તેણે પ્લેન માંથી ઉતરતી વખતે તે ફોટો ક્લિક કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

Embed widget