શોધખોળ કરો

ઓમાનઃ મહા શિવરાત્રિ પહેલા શિવ મંદિરમાં PM નરેન્દ્ર મોદીએ કરી પૂજા

1/5
આ અગાઉ મોદીએ ઓમાનના સુલતાન કબૂસ બિન સે મુલાકાત કરી હતી અને પ્રવાસ અને સૈન્ય સહયોગ સહિત આઠ ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા હતા. બાદમાં મોદીએ ભારતીય લોકોને સંબોધિત કર્યા હતા.

2/5
પીએમ મોદીએ જે શિવ મંદિરમાં પૂજા કરી ત્યાં શિવ ઉપરાંત હનુમાનની મૂર્તિ પણ છે. આ મંદિરનું નિર્માણ 200 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિર ઓમાનના સુલ્તાનન મહેલની નજીક જ છે. મંદિરને મોતિશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. જે ખાડી દેશોનું સૌથી લોકપ્રિય મંદિર છે. હિન્દુઓ અહીંયા પ્રાર્થના કરીને ખુદને ભારત સાથે સંકળાયેલા હોવાનું અનુભવે છે.

3/5
મોદીએ કહ્યું કે, ઓમાનની ધરતી પર મિનિ ઇન્ડિયા જોઇ રહ્યો છું. દેશના અલગ રાજ્યોમાંથી અહી આવીને ભારતીયો એક ભવ્ય તસવીરનું નિર્માણ કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે આ તેમની પ્રથમ ઓમાન યાત્રા છે. ત્યાં હાજર લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.

4/5
મોદીએ કહ્યું કે, સરકારના ચાર વર્ષ થયા છે પરંતુ કોઇ નથી કહેતું કે મોદી કેટલું લઇ ગયા. ભારતમાં હવે બદલાવ આવી રહ્યો છે. સરકારની નીતિઓ લોકો સુધી પહોંચી રહી છે. મોદીએ ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓમાં લોકોનું અભિવાદન કર્યું હતું. મોદીએ કહ્યું કે જો તે ભારતીય ભાષામાં નમસ્તે કરશે તો અનેક કલાક જતા રહેશે. આવી વિવિધતા બીજે ક્યાંય નહી જોવા મળે.

5/5
મસ્કતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાનના પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ આજે બપોરે એક વાગે મસ્કતમાં આવેલા પ્રીચન શિવ મંદિરમાં પૂજા કરી હતી. પીએમ મોદીએ જે બાદ ત્યાં હાજર શ્રદ્ધાળુઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget