શોધખોળ કરો
આ કામ કરી મહિલા વર્ષે કરે છે લાખોની કમાણી, કરે છે લોકોનો સ્ટ્રેસ દૂર
1/5

તે હગ કરીને ક્લાયન્ટ્સની મુશ્કેલીઓ સમજે છે અને જાણવાનો પ્રયાસ કરે છે કે તેમને જીવનમાં શું જોઇએ છે. એવું કરીને તે ઘણાં લોકોનું જીવન બદલી ચુકી છે. રોબિન ફિબ્રોમયાલીઝિયા નામની બીમારીની શિકાર છે. એવામાં તે હગ કરીને પોતાનો દર્દ અને સ્ટ્રેસ પણ ઓછો કરે છે.
2/5

રોબિન કહે છે કે, એવું કરવું મને ગમે છે. હગ કરવાથી બોડીમાંથી એક્સીટોસિન રિલીઝ થાય છે જેનાંથી સ્ટ્રેસ દૂર થાય છે. અને ખુશી મળે છે. તેમની પાસે સિંગલ ક્યાન્ટ નથી, લગ્ન કરેલા, છુટાછેડા લીધેલા ક્યાન્ટ્સ પણ છે.
Published at : 15 Jan 2019 07:44 AM (IST)
View More





















