શોધખોળ કરો
10 લાખ કરોડની સંપત્તિના માલિક આ બિઝનેસમેનને ખાસ મિત્રની પત્નિ સાથે સેક્સ સંબંધ બંધાતાં થયા ડિવોર્સ
1/7

ઉલ્લેખીય છે કે, જેફ બેઝોસ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે, અને તેની સંપતિ લગભગ 137 અબજ ડૉલર છે. મેકેન્ઝી બેઝોસ અમેઝોનની પહેલી કર્મચારી હતી. બન્ને કપલ કોઇપણ કારણ વિના એકબીજાના સહમતિથી છુટા થઇ રહ્યાં છે.
2/7

8 મહિના અગાઉ જૈફ બેઝોસની પત્ની મેકેન્ઝી બેઝોસને બન્નેના કથિત ફોટો હાથ લાગ્યા હતા, ત્યારથી સંબંધોમાં તિરાડ પડી હતી. ઉલ્લેખનીય છે કે, જૈફ અને મેકેન્ઝી બેઝેસને 4 સંતાનો છે, જેમાં ત્રણ છોકરા અને એક છોકરી સામેલ છે.
Published at : 10 Jan 2019 11:24 AM (IST)
View More





















