શોધખોળ કરો

ઈઝરાયલમાં PM મોદી માટે ભારતીય યુવતીએ બનાવી ખીચડી, જાણો કોણ છે તે

1/5
તેલ અવીવ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદી ત્યાંની કિંગ ડેવિડ હોટલમાં રોકાયા છે.

2/5
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ભોજનની જવાબદારી રીના પુષ્કર્ણાને સોંપવામાં આવી છે. રીનાએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી માટે ખાસ ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે દાળ, ભાત, ખિચડી, પાપડ અમારુ ધ્યાન માત્ર આ જ ભોજન પર કેંદ્રીત છે.

3/5
રીનાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બપોરના ભોજનમાં ખીચડી લીધી હતી. મોદી માટે તેમણે ખિચડી ઉપરાંત છાસ અને સલાડ પણ મોકલ્યા હતાં. કિંગ ડેવિડ હોટલમાં મા યહુદી ધર્મ પ્રમાણેની ખાણી-પીણી જ મળે છે. જેના કારણે પ્રધાનમંત્રી મોદી માટે ભોજનની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

4/5
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ અને સારા 30 વર્ષ અગાઉ તેલ અવીવના ભારતીય રેસ્ટોરન્ટમાં ડેટ પર ગયા હતાં. ત્યારબાદ સારા તેમની પત્ની બની ગયા હતાં. 30 વર્ષ પછી આ રેસ્ટોરન્ટના માલિક રીના પુષ્કર્ણાને પીએમ મોદીના જમવાની જવાબદારી સંભાળી રહ્યા છે.

5/5
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget