શોધખોળ કરો

અમેરિકામાં લાઇવ શોમાં RJએ બાળકને જન્મ આપ્યો

1/3
જાણકારી મુજબ બાળકના જન્મ પહેલા જ રેડિયો પર નામ લઇને વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રોક્ટોર દ્વારા પસંદ કરવામાં આવેલા 12 નામોને લઈ વોટિંગ થયું હતું. જે જેમસનના જન્મ સુધી ચાલ્યું હતું.

2/3
રેડિયો સ્ટેશન દ્વારા આ માટે તેમની સાથે કામ કરતી હોસ્પિટલની પસંદગી કરવામાં આવી. પ્રોક્ટોરે જણાવ્યું કે, ડિલીવરીનું પ્રસારણ કરવાનો ફેંસલો અચાનક લેવામાં આવ્યો હતો. તેણે શો દરમિયાન કહ્યું કે, રેડિયો શ્રોતાઓ સાથે જીવનનો સૌથી રોમાંચક દિવસ શેર કરવાનો અનુભવ યાદગાર હતો. બાળકની ડિલીવરી સમય પહેલા જ થઈ ગઈ હોવાથી અચાનક શોની તૈયારી કરવી પડી.

3/3
સેંટ લુઈસઃ અમેરિકાની એક આરજેએ તેના રેડિયો શો દરમિયાન જ બાળકને જન્મ આપ્યો છે. કૈસીડે પ્રોક્ટોર અમેરિકાના સેન્ટ લુઇસમાં સોમવારે સવારે તેનો શો કરતી હતી. પ્રેગનેન્ટ કૈસીડેને આ દરમિયાન અચાનક પેટમાં દર્દ થવા લાગ્યું. જે બાદ રેડિયો સ્ટેશને બાળકની ડિલિવરીનું પ્રસારણ કરવાનુ નક્કી કર્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો

Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget