શોધખોળ કરો

હૈદરાબાદનો યુવક બન્યો મિસ્ટર વર્લ્ડ, પ્રથમવાર કોઇ ભારતીયને પસંદ કરાયો

1/14
ન્યૂયોર્કઃ હૈદરાબાદમાં જન્મેલા રોહિત ખંડેલવાલે મિસ્ટર વર્લ્ડ 2016નું ટાઇટલ જીતી લીધું છે. આ સાથે આ સ્પર્ધામાં પ્રથમવાર કોઈ ભારતીય અને એશિયન વિજેતા બન્યો છે. યુ.કેના સાઉથ પોર્ટના ફ્લોરલ હોલમાં મિસ્ટર વર્લ્ડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  19 ઓગસ્ટ 1989ના હૈદરાબાદમાં જન્મેલા 27 વર્ષીય રોહિતે વિશ્વભરના 47 સ્પર્ધકોને પાછળ રાખી આ એવોર્ડ પર કબજો કર્યો હતો. આ સ્પર્ધા જીતવા પર રોહિતને 50 હજાર ડોલર (33 લાખ 60 હજાર રૂપિયા) પ્રાઈઝ મની મળી હતી.

2/14
3/14
4/14
5/14
6/14
એવોર્ડ જીત્યા બાદ રોહિતે જણાવ્યું હતું કે ‘મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું મિસ્ટર વર્લ્ડનો ટાઈટલ જીતી ચૂક્યો છું. આમ કરનારો હું પ્રથમ ભારતીય છું. મારા માટે આ ગર્વની ક્ષણ છે. મને મિત્રો, પરિવાર અને પ્રશંસકોનો પણ સપોર્ટ મળ્યો. (કોણ છે રોહિત)

7/14
8/14
9/14
10/14
11/14
12/14
રોહિતને આ કોન્ટેસ્ટમાં 20 લોકોની ટીમે તૈયાર કર્યો હતો. રોહિત માટે ડિઝાઈનર નિવેદિતા સાબૂએ ડ્રેસ ડિઝાઈન કર્યો હતો. રોહિતને મિસ્ટર વર્લ્ડ મલ્ટીમીડિયા એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ ટેલેન્ટ, મોબસ્ટાર પીપુલ ચોઈસ એવોર્ડ, મિસ્ટર વર્લ્ડ સ્પોર્ટ્સ ઈવેન્ટ જેવા ઘણા એવોર્ડ મળ્યા હતા. ઉપરાંત તેણે મિસ્ટર સ્કોટલેન્ડએ એક્સ્ટ્રીમ ચેલેન્જ, મિસ્ટર ઈંગ્લેન્ડએ સ્પોર્ટ્સ ચેલેન્જ, મિસ્ટર ચાઈનાએ સ્ટાઈલ એન્ડ ફેશન તથા મિસ્ટર પોલેન્ડને ટેલેન્ટ ચેલેન્જ એવોર્ડ જીત્યા હતા.

13/14
રોહિતે જણાવ્યું કે જ્યારે હું મુંબઇ આવ્યો તો કોઇને ઓળખતો નહોતો. મે ઘણા ઓડિશન આપ્યા અને સીરિયલ એ હૈ આશિકીથી ડેબ્યૂ કરવાની તક મળી. 2015માં જ્યારે પ્રોવોગ પર્સનલ કેટ મિસ્ટર ઇન્ડિયાનો એવોર્ડ જીત્યો ત્યાર બાદ મારી લાઇફ બદલાઇ ગઇ. મને હિન્દી આવડતી નહોતી  તો મને મારા મિત્રો અને ટિચર્સે મદદ કરી.  રોહિત શાહરૂખ ખાન અને હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથને પોતાના આઇકન માને છે.

14/14
19 ઓગસ્ટ 1989ના હૈદરાબાદમાં જન્મેલા રોહિત સ્પાઈટ જેટના ગ્રાઉન્ડ સ્ટાફમાં સામેલ રહ્યો છે. તેણે કરીના કપૂર સાથે એક જ્વેલરી એડમાં પણ કામ કર્યું છે. રોહિતે ‘યે હૈ આશિકી’ ‘મિલિયન ડોલર ગર્લ’, ‘ક્રિસ’, ‘એમટીવી બિગ એફ’ અને ‘પ્યાર તૂને ક્યા કિયા’ જેવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.2015માં તે મિસ્ટર ઈન્ડિયાનો ટાઈટલ જીતી ચૂક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ

Embed widget