શોધખોળ કરો

રશિયાએ 18 મહિના પહેલા જ USને નિપટવાનું પ્લાનિંગ, સીરિયાએ હવામાં જ ફૂંકી મારી 71 ક્રૂઝ મિસાઇલો

1/6
2/6
હવે રશિયાએ અમેરિકા અને તેના સહયોગી દેશોથી નિપટવા માટે સીરિયાને S-300 મિસાઇલ સિસ્ટમ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સીરિયાને અમેરિકા અને તેના સહયોગી દેશોના હુમલાને ફેઇલ કરવા માટે મદદ મળશે. આ પહેલા રશિયાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથિત રીતે ગાબડુ પાડી ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડ્યો હતો. આ ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં અમેરિકાએ રશિયા પર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલનો આરોપ લાગ્યો હતો અને રશિયાના રાજદૂતોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

3/6
રશિયન સમાચાર એજન્સી તાશે રશિયન જનરલ રુડસ્કોઇના હવાલાથી જણાવ્યું કે, સીરિયા પર અમેરિકાએ B-1B પ્લનેથી ટૉમહૉક અને GBU-38 ગાઇડેડ બૉમ્બ ફેંક્યા, સાથે F-15 લડાકૂ વિમાન અને F-16 લડાકૂ વિમાનોથી હવામાંથી જમીન પર પ્રહાર કરનારી મિસાઇલો પણ છોડી. આ ઉપરાંત બ્રિટને પણ સીરિયા પર ટોરનાડો એરક્રાફ્ટથી આઠ Scalp EG મિસાઇલો છોડી. આનો સીરિયાએ પણ જબરદસ્ત જવાબ આપ્યો અને 103 માંથી 71 મિસાઇલોને ફૂંકી મારી.

4/6
આ સીરિયન એર ડિફેન્સ સિસ્ટમને રશિયાની મદદથી તૈયાર કરવામાં આવી છે. રશિયા પહેલાથી જાણતું હતું કે, અમેરિકા અને તેના સહયોગી સીરિયા પર હુમલો કરી શકે છે, જેના કારણે તેને સીરિયાને એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયાર પ્રૉવાઇડ કરાવવાનું શરૂ કરી દીધું હતું. રશિયન જનરલ અનુસાર રશિયા છેલ્લા 18 મહિનાથી સીરિયાને એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે, અને હાલ પણ તે ચાલું જ છે.

5/6
અમેરિકા દ્વારા સીરિયા પર કેમિકલ હુમલાના જવાબમાં હવાઇ હુમલામાં કોઇના મરવાના રિપોર્ટ નથી. જોકે સીરિયાએ હૉમ્સમાં ત્રણ લોકોના ઘાયલ થવાના સમાચાર હતા. શનિવારે રશિયન જનરલ સ્ટાફના મુખ્ય ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ કર્નલ જનરલ સર્ગેઇ રડસ્કોઇએ કહ્યું કે, સીરિયાએ અમેરિકા, ફ્રન્સ અને બ્રિટનની ક્રૂઝ મિસાઇલોને ફૂંકી મારવા માટે જે એરડિફેન્સ સિસ્ટમનો યૂઝ કર્યો, તેમાં S-125, S-200, બક ક્વાડ્રેટ, ઓસા એર ડિફેન્સ સિસ્ટમ સામેલ છે.

6/6
નવી દિલ્હીઃ ગૃહ યુદ્ધની આગમાં સળગી રહેલું સીરિયાને અમેરિકા અને તેના સહયોગીના હુમલાથી બચવા માટે રશિયાએ 18 મહિના પહેલા જ પ્લાનિંગ કરી લીધું હતું. આ દેશો તરફથી સીરિયા પર 103 મિસાઇલો છોડવામાં આવી, જેમાં સીરિયાએ 71 મિસાઇલો સફળતાપૂર્વક ફૂંકી મારી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી

‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ

આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

Embed widget