શોધખોળ કરો

રશિયા: સેંટ પીટર્સબર્ગમાં બે મેટ્રો સ્ટેશન પર બોંમ્બ બ્લાસ્ટ, 10ના મોત

1/4
લોકલ મીડિયા રિપોર્ટસ મુજબ, એક ટ્રેનની અંદર વિસ્ફોટક ઉપકરણો સેટ કરવામાં આવ્યા હતા. રશિયાની તપાસ એજંસીઓ આ બ્લાસ્ટમાં કોઈ આતંકવાદી કનેક્શનને લઈને પણ તપાસ કરી રહી છે.

2/4
સેંટ પીટર્સબર્ગમાં આ બ્લાસ્ટ એ સમયે થયો છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન શહેરમાં હાજર હતા. પુતિને આ બ્લાસ્ટમાં મૃત્યું પામનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. રશિયાના સનાયા સ્ક્વેયર મેટ્રો સ્ટેશનમાં આ બ્લાસ્ટ ખૂબ જ ભીડ હતી તે દરમિયાન કરવામાં આવ્યા છે.

3/4
આ ઘટના નજરે જોનારા એક વ્યક્તિએ ટ્વીટક લખ્યું કે તે જ્યારે સીડીઓ પરથી ઉચરી રહ્યો હતો ત્યારે જ એક જોરદાર બ્લાસ્ટ થયો, બ્લાસ્ટના કારણે સુરંગ ઘ્રુજી ઉઠી હતી. આ બ્લાસ્ટ બાદ સાત મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવ્યા છે અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

4/4
સેંટ પીટર્સબર્ગ: રશિયાના બીજા સૌથી મોટા શહેર પીટર્સબર્ગમાં સોમવારે બે મેટ્રો સ્ટેશનો પર બ્લાસ્ટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા હોવાની ખબર સામે આવી છે. આ બ્લાસ્ટ પાછળ કોણ છે તે હાલ જાણી નથી શકાયું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ બ્લાસ્ટને આતંકવાદી ગતિવિધિઓથી લઈને બધી રીતે તપાસના આદેશ આપ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

Embed widget