શોધખોળ કરો

સેમસંગના ઉત્તરાધિકારીને 5 વર્ષની જેલ, આ કેસમાં કોરિયાના રાષ્ટ્રપતિની પણ ખુરશી ગઈ હતી

1/4
કોર્ટે પાંચ મહિના બાદ આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તેમના નિર્ણયમાં સેમસંગના વાઈસ ચેરમેને પૂર્વ દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેની નજીકના મિત્ર સૂન સિલના ફાઉંડેશનને મોટી રકમ ડોનેશન આપવાની પેશકશ કરી હતી અને તેના બદલામાં કંપનીને રાહત આપવા માંગ કરી હતી.

2/4
સિયોલ: મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણ બનાવનાર દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના ઉત્તરાધિકારી લી જેઈ યોંગને લાંચ લેવા, કોર્ટમાં ખોટા નિવેદનો આપવા અને અન્ય અપરાધ માટે કાર્ટે શુક્રવારે પાંચ વર્ષ માટે જેલની સજા સંભળાવી છે. તેના પર સેમસંગ કંપનીના તરફેણ લેવા માટે લગભગ 83 લાખ ડૉલર એટલે કે બે અરબ 45 કરોડ 37 લાખ 89 હજાર રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

3/4
દક્ષિણ કોરિયામાં આ મામલાને લઈને ખુબ જ વિરોધ પ્રદર્શન થયો હતો અને અદાલતમાં પાર્ક ગ્યૂનલ હે ને રાષ્ટ્રપતિ પદથી હટાવી દેવામાં આવ્યા હતા. લી જેઈ યોંગ સેમસંગ ગ્રુપ પરિવારના પહેલા એવા સભ્ય છે જેને જેલની સજા થઈ હોય. જો કે આ મામલે કોર્ટમાં અપીલ કરશે.

4/4
તેના પહેલા સિયોલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કંપનીના વાઈસ ચેરમેન લી જેઈ યોંગને પણ ભ્રષ્ટાચારના આ મામલે આરોપમાં દોષી જાહેર કર્યા હતા. ભ્રષ્ટાચારના આ મામલે દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગુએન હે તેમનું પદ છોડ્યું હતું. તેની સામે દક્ષિણ કોરિયામાં વિરોધ પ્રદર્શન પણ થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget