શોધખોળ કરો
મૂળ ગુજરાતી યુવતી ડૉ. શાવના જશે અવકાશમાં, ઉના-દેલવાડાની શાવના વિશે જાણો
1/5

ભારતની વધુ એક મહિલા અંતરિક્ષની સફર કરી ઇતિહાસ રચવા જઇ રહી છે. કેનેડામાં જન્મેલા અને ગુજરાતી મૂળના શાવના પંડ્યા આ ઇતિહાસ રચશે. કેનેડાની આલ્બર્ટ યુનિવર્સિટી હોસ્પિટલમાં જનરલ ફિઝિશયન શાવના પંડ્યા સ્પેસમાં જશે. સિટીઝન સાયન્સ એસ્ટ્રોનોટ પ્રોગ્રામ અંતર્ગત સ્પેસમાં જવા માટે 3200 લોકોમાંથી બે લોકોની પસંદગી કરવામાં આવી છે. તે 2017ના સ્પેસ મિશનનો ભાગ હશે. 32 વર્ષના શાવના મુંબઇના છે. અને તેમના દાદી મુંબઈમાં રહે છે.
2/5

2018ના સ્પેસપ્રોગ્રામમાં તેઓ બાયોમેડિકલ અને મેડિકલ સાયન્સ આધારિત પ્રયોગો કરશે. તેમના પ્રોજેક્ટનું નામ પોલર સબઓર્બિટલ સાયન્સ ઇન ધ અપર મેઝોસ્ફીઅર્સ છે. આ અંતર્ગત તેઓ ક્લાયમેટ ચેન્જ ઉપર પણ અભ્યાસ કરશે. તેમણે ફ્લોરિડામાં 100 દિવસની અન્ડર વોટર ટ્રેનિંગ પણ લીધી છે
Published at : 10 Feb 2017 09:54 AM (IST)
View More





















