શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસને પોતાના 'ગુરૂ' સાથે હતા સેક્સ સંબંધ, ગુરૂની હવસ સંતોષવા સપ્લાય કરતી યુવતીઓ, થઈ ધરપકડ

1/7
2/7
ન્યૂયોર્કઃ સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં અમેરિકન ટીવી સીરિઝ સ્મોલવિલેની જાણીતી એક્ટ્રેસ એલિસન મેકની ધરપકડ કરવામાં આવી છે. એલિસન પર ‘સેક્સ સંપ્રદાય’ તરીકે ઓળખાતા NXIVM નામના સંગઠન માટે અનેક યુવતીઓની સપ્લાય કરવાનો આરોપ છે. જોકે, પોતાના પર લાગેલા તમામ આરોપોને એલિસને ફગાવ્યા હતા.

3/7
એક્ટ્રેસ એલિસનને બ્રુકલિનની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. એલિસનના વકીલે જામીન આપ્યા વિના એક્ટ્રેસને છોડવાની વિનંતી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. તે સિવાય કેથી રેનિયર પર આરોપ છે કે તેણે કંપનીમાં જોડાનારી યુવતીને  બ્લેકમેઇલ કરતો હતો અને બાદમાં તેમને સેક્સ સ્લેવ બનાવી દેતો. વકીલે કહ્યું કે, એલિસન કેથી માટે મહિલાઓની ભરતી કરતી હતી અને તેના બદલામાં કેથી પાસેથી પૈસા મેળવતી હતી.

4/7
5/7
એક રિપોર્ટ પ્રમાણે, એલિસન યુવતીઓને ફક્ત મહિલાઓ માટેનું આ સંગઠન છે તેમ કહીને જોડાવા માટે કહેતી હતી. આ કંપનીના ન્યૂયોર્ક, મેક્સિકો, કેનેડા અને સાઉથ અમેરિકામાં પણ અનેક સેન્ટરો છે.

6/7
કેથી પોતાની NXIVM નામની કંપનીને મલ્ટીલેવલ માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન ગણાવતો હતો. તે પર્સનલ ડેવલોપમેન્ટ માટે અનેક વર્કશોપનું પણ આયોજન કરતો હતો. તેના વર્કશોપમાં મેક્સિકોના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર, અને બ્રિટિશ અબજોપતિ રિચાર્ડ બ્લેનસન પણ આવી ચૂક્યા હતા.

7/7
એક રિપોર્ટ પ્રમાણે, એલિસન  NXIVMના ફાઉન્ડર કેથી રેનિયરને યુવતીઓ સપ્લાય કરવામાં સામેલ હોવાનો આરોપ છે. ગયા મહિને સેક્સ ટ્રાફિકિંગ અને બળજબરીપૂર્વક મજૂરી કરવાના આરોપમાં કેથી રેનિયરની ધરપકડ કરવામાં આવી હતી. કેથી રેનિયરને મેક્સિકોથી અમેરિકા લાવવામાં આવ્યો હતો.  જોકે, એક્ટ્રેસ એલિસને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, એલિસન અને કેથી રેનિયર વચ્ચે પણ સેક્સ સંબંધો હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget