શોધખોળ કરો

Snapchat સીઈઓએ ભારતને કહ્યો ગરીબ દેશ, ટ્વીટર પર આમ થયો ટ્રોલ

1/8
આ વાત ત્યારે બહાર આવી જ્યારે સ્નેપચેટના પૂર્વ કર્મચારી એંથોની પાંપ્લિઆનાએ લોસઅંજલસની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સ્નેપચેટ વિરૂદ્ધ કેસ કર્યો છે. એંથોનીનું કહેવું છે કે સ્પીગલે 2015માં સ્નેપચેટની ગ્રોથ રિપોર્ટ વધારીને રજૂ કર્યો હતો. એંથોનીએ અરોપ લગાવ્યો થે કે 2015માં સ્નેપચેટના આઈપીઓ આવતા પહેલા કંપનીના ગ્રોથ વિષે ખોટી જાણકારી આપવામાં આવી હતી. આઈપીઓ અંગે થયેલી બેઠકમાં સ્પીગલે ભારત અને સ્પેનને ગરીબ દેશ કહ્યા હતા. જ્યારે એંથનીએ ભારતમાં ઈંટરનેટ ફાસ્ટ હોવા છતાં એપના સ્લો ગ્રોથ પર સવાલ કર્યો ત્યારે ઈવાને વચ્ચેથી જ રોકીને આ એપ ધનીક લોકો માટે હોવાનું કહ્યું અને ભારત એક ગરીબ દેશ છે. આ પછી એંથનીને એક અસંતુષ્ટ કર્મચારી કહીને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

2/8
3/8
4/8
5/8
6/8
7/8
ભારત અંગે સ્પીગલે આપેલા નિદેવન બાદ ટ્વિટર પર #boycottsnapchat અને #uninstallsnapchat જેવા હેશટેગ્સ સાથે ટ્રોલિંગ શરૂ થયું હતું. લોકોએ આ એપને અનઈંસ્ટાલ કરવા અને ખરાબ રેટિંગ આપવાની અપીલ શરૂ કરી દીધી હતી. તેમજ સ્પીગલે આ મામલે માફી માગવી જોઈએ તેવી માગ પણ કરી હતી

8/8
ફોટો મેસેજિંગ અને મલ્ટી મીડિયા મોબાઈલ એપ સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પીગલના એક નિવેદને સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો છે. સ્નેપચેટના સીઈઓ સ્પીગલે કહ્યું હતું કે, આ એપ ધનીકો માટે છે માટે તે ભારત કે સ્પેન જેવા ગરીબ દેશોમાં તેને વધારવા માટે નથી વિચારતા. એક રિપોર્ટ અનુસાર સ્નેપચેટના ભારતમાં લગભગ 40 લાખથી વધારે યુઝર્સ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના 4 સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત! CID અને પોલીસે શરૂ કરી તપાસ

Earthquake: જાપાનમાં વહેલી સવારે 5.9 તીવ્રતાના ભૂકંપથી હડકંપ, 23થી વઘુ લોકો ઇજાગ્રસ્ત

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Embed widget