શોધખોળ કરો

સોમાલિયામાં બે આત્મઘાતી વિસ્ફોટમાં 16 લોકોના મોત, 50 ઘાયલ

1/2
 આ વિસ્ફોટ ગત વર્ષે સોમાલિયામાં થયેલા ટ્રક વિસ્ફોટની પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા થયો છે. આ વિસ્ફોટમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. બેડોઆમાં પોલીસ અધિકારી અબ્દુલાહી મોહમ્મદે જણાવ્યું કે, વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે અને 50 જેટલા ઘાયલ થયા છે. જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. છ લોકો બીજા વિસ્ફોટમાં માર્યા ગયા અને બીજા દસ પ્રથમ વિસ્ફોટમાં. આ હુમલાની જવાબદારી સશસ્ત્ર સમૂહ અલ-શબાબે લીધી છે.

2/2
 સોમાલિયા: સોમાલિયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટરા અને હોટલમાં આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આત્મઘાતી હુમલાવર દક્ષિણ પશ્ચિમી શહેર બેડોઆમાં આ સ્થળો પર ઘુસ્યા હતા અને પોતાની જાતને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

નેપાળમાં ફરી તબાહી! બુઢી ગંડકી નદીમાં આવ્યું પૂર, અનેક પુલ-ઘર તણાયા, 10 લોકો ગુમ

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

Embed widget