શોધખોળ કરો

રસ્તા પર પતિથી આગળ ચાલતી પત્નીને આપી દીધો તલાક

1/3
સાઉદી અરબમાં આ પ્રકારે બીજો એક બનાવ એવો પણ છે, જેમાં એક વ્યક્તિએ તેની પત્નીએ હનીમૂન દરમિયાન પગમાં પાયલ પહેર્યા ન હોવાથી તલાક આપી દીધો હતો. સાઉદી અરબમાં આવા બનાવ બનતા જાય છે. ભારમાં પણ ત્રણ તલાકનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક સુનાવણી આપી ટ્રિપલ તલાકની પરંપરા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

2/3
દુબઈ : સાઉદી અરબમાં તલાકનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યિક્તિએ તેમની પત્નીએ માત્ર એટલા માટે તલાક આપી દીધો કે, તેની પત્નીને વારંવાર મનાઈ કરવા છતા પણ રસ્તા પર તેના પતિથી આગળ ચાલી રહી હતી. એક સમાચારપત્ર ‘ગોલ્ફ ન્યૂઝ’ અનુસાર આ વ્યક્તિએ તેની પત્નીને વારંવાર ચેતવણી આપી હતી કે, તેની પત્ની આગળ આગળ ના ચાલે, પરંતુ તે આગળ ચાલતી રહી ત્યારબાદ તેના પતિએ તેને તલાક આપી દીધો. આ વ્યક્તિની ઓળખ સાર્વજાનિક કરવામાં નથી આવી.

3/3
ત્યારબાદ બીજા એક વિચિત્ર કિસ્સામાં એક વ્યક્તિએ પત્નીને એટલા માટે તલાક આપી દીધો કે, જમતી વખતે તેની પત્નીએ ઘેટાના માથાનો ભાગ પીરસ્યો ન હતો. જો કે તે વ્યક્તિએ તેના મિત્રોને દાવત આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Embed widget